________________
૧૦
શ્રીપાળ રાજાનેા રાસ.
તમે જે ચાહો તે તમારી ઇચ્છા પૂર્ણ કરી આપું. હું દરદ્રીને ધન-દોલત આપી પૈસાદાર બનાવી દઉં, રાંકને રાજા કરી દઉ, અને આ જે તમામ રૈયત સુખ ભોગવી રહી છે તે સઘળે પ્રતાપ મારી કૃપાનેા જ છે. જગતની અંદર જેની ઉપર હું પ્રસન્ન થાઉં તેને તમામ પદ્મા પ્રાપ્ત થઈ શકે છે અને જેની ઉપર હું કેપું તેને રાળ વાળી નાખુ છું કે જેથી તેના છાંયડે પણ કાઈ ઊભું રહેવા ન પામે. મતલબમાં એજ કે-એવા હું પ્રતાપવંત છું, તે તમારી ઉપર પ્રસન્ન થયા છું, માટે હવે જે જોઈ એ તે માંગી લેા કે જેથી ભવની ભાવટ ભાગી જાય. —૧૦ થી ૧૨
સુંદરી કહે સાચું પિતા રે, અહમાં કિશ્યા સદેહ; જગ જીવાડણ દાય છે રે, એક મહીપતિ જો મેહ રે. નૃપ૦ ૧૩ સાચું સાચું સહુ કે કહે રે, સકલ સભા તેણી વાર;
એ સુરસુંદરી જેહવીરે, ચતુર ન કે સંસાર રે. નૃપ૦ ૧૪
અઃ—ઉપર પ્રમાણે અભિમાન ભરેલું રાજાનુ ખાલવું સાંભળી સુરસુંદરીએ કહ્યું કે—“ પિતાજી ! જે આપનું કહેવું થાય છે તે બધું સત્ય જ છે એમાં કશે। શક નથી. જગતની અંદર જીવમાત્રને જીવાડનારા બે જ છે, એક રાજા અને બીજો વરસાદ ! ! ” આવું તેણીનું બેલવું સાંભળી હાજી હા કરી ખુશામદ કરનારા સભાનેા રાજાની કૃપા મેળવવા મેલી ઉડચા કે~ સત્ય છે! સત્ય છે! એ વાત તદ્દન સત્ય છે ! ! ! અહા! આ શ્રીમતી સુરસુંદરી સમાન આ સંસારની અંદર કઈ બીજી ચતુર સુંદરી નથી, ધન્ય છે એને. ”
-૧૩-૧૪
Jain Education International
વત્સ૦ ૧૫
રાજા પણ મન રજિયા રે, કહે સુંદરી વર માંગ; મનછિત તુજ મેળવી રે, દેઉં સકલ સૈાભાગ રે. તિહાં કુરૂજીંગલ દેશથી રે, આવ્યા અવનપાલ; સભામાંહે શાબે ધણા રે, ચૈાવન રૂપ રસાળ રે. શંખપુરી નગરી ધણી રે, અરિદમન તસ નામ; તે દેખી સુરસુંદરી રે, અંગે ઉપન્યા કામ રે. વત્સ૦ ૧૭ પૃથિવીપતિ તસ ઉપરે રે, પરખી તાસ સનેહ;
વત્સ૦ ૧૬
તિલક કરી અરિદમનને રે, આપી અગા તેહ રે. વત્સ૦ ૧૮ રાસ રચ્યા શ્રીપાલના રે, તેહની બીજી ઢાલ; વિનય કહે શ્રોતા ઘરે રે, હેાત્રે મંગલ માલ રે, વત્સ૦ ૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org