SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીો. ૧૧૩ આવી રીતે રાજકુમારિકાને વર્યાં, તે અગાધ મહિમાવંત નવપદમય સિદ્ધચક્રજીના આવે મહિમા જોઈ ને તેમને આપણે ભામણે-અલિહારી જઈ ચે, કે જેથી આપણું કલ્યાણુ થાય.” તે પછી રાજાએ વર વધૂને રહેવા માટે હવેલી આપી, તેમાં રહીને તે સુખભર ક્રીડા કરવા લાગ્યા, અને શ્રીપાળ કુવર મદનરેખના ઉત્તમ ગુણા જોઈને તેણીના ઉપર દિનપ્રતિદિન અધિક સ્નેહ ધરવા લાગ્યા. શ્રીપાળકુવરની વિશેષ લાયકાત ધ્યાનમાં લઈ રાજા વસ્તુપાળે તેમને અહુ માનભર્યાં હુકમ ચલાવવાના હાદ્દા આપવા માંડવા, તેા પણ કુંવરે તે હાદ્દા યોગ્ય ન જાણી સ્વીકારવાની ઈચ્છા બતાવી જ નહીં; પરંતુ એક અધિકાર કુવરે પસંદ કર્યાં ને તે સ્વીકાર્યાં. એટલે કે જે કાંઇ વિશેષ ગુણવંત (ધનવંત) મનુષ્ય પેાતાના દરબારમાં આવે તેને પેતે ( મહારાજા ) માન આપે તેા તુરત કુવરના હાથથી પાનબીડું દેવરાવે. આ પદવી સુંદર હાવાથી કુંવરે પસંદગી સાથે સ્વીકારી લઈ થગીધર-માનવંત પદ પ્રાપ્ત કર્યું. આ શ્રીપાલ રાસના ત્રીજા ખ’ડમાં સેહામણી એવી બીજી ઢાળ કહી તેમાં એ સાર લેવાના છે કે-સકળ મનવાંછિત પૂરક શ્રી સિદ્ધચક્રજીના ગુણેની શ્રેણિ તમે શ્રવણુ કરો. ૨૦ થી ૨૭ ૧૫ દોહા છંદ વહાણ માંહિ જે હુઈ, હવે સુણા તે વાત; ધવલ નામ કાલેાહિયે, હરખ્યો રાતે ધાત. મન ચિતે મુજ ભાગ્યથી, મેાટી થઈ સમાધિ; પલક માંહિ વિષ્ણુ આષડે', વિરૂઈ ગઈ વિરાધિ. એ ધન એ દાય સુંદરી, એહ સહેલી સાથ; પરમેસર મુજ પાધરો, દીધુ હાથો હાથ. ક્રૂડી માયા કેલવી, દાય રીઝવુ નાર; હાથ લઇ મન એહનાં, સફલ કરૂં સંસાર. દુખીયા થઇયે તસ દુ:ખે, વયણ સુકોમલ રીતિ; અનુક્રમે વશ કીજીયે’, ન હાય પરાણે પ્રીતિ. ધરત ઈમ ચિતમાં ધરી, કરે અનેક વિલાપ; સુખે તે હઈ ડે હસે, પાપ વિગેાવે આપ, Jain Education International For Private & Personal Use Only ૩ મ ૬ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy