SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર શ્રીપાળ રાજાને રાસ. આ પ્રમાણે પુરમાં પ્રવેશ કરાવ્યા સંબધી મેટા મ`ડાણુ-ડાડ સહિત મહેાત્સવ કરી સકળ ગુણના જાણુ વસુપાળ રાજાએ કુંવરને પુરમાં પધરાવ્યા. —૧૩ થી ૧૯ જી રે મહારે જોશી તેડાવ્યા જાણુ, લગન તેહિ જ દિને આવીયું; જી રે જી દેઈ બહુલાં દાન, રાયે લગન વધાવીયુ. ૨૦ 35 23 35 "" "" 33 "3 11 ,, નૃપ દીધા આવાસ, તિહાં સુખભર લીલા કરે; મયણુરેહાશું નેહ, દિન દિન અધિકેરા ધરે. તેહિ જ રયણી માંહિ, ધૂઆ મદનરેખા તણેા; રાયે કર્યો વિવાહ, સાજન મન ઉલટ ઘણા. 17 , નૃપ દીયે બહુ અધિકાર, કુઅર ન વછે તે હીયે; થયા થગીધર આપ, પાન તણાં બીડાં દીયે. 23 ગરથ ઘણા ભંડાર, દીધાં કર મ્હેલામણે; જઇયે' મહિમા દેખી, સિધ્ધચક્રને ભામણે 35 પડિયા સાયર માંહિ, એક જ દુ:ખની યામિની; બીજી રાત્રે જોય, ઇણી પ૨ે પરણ્યા કામની. જે કેાઈ અતિ ગુણવત, માન દીયે નૃપ જેહને; 13 તેહને ખીડાં પાન, દેવરાવે કુઅર કને. ,, ત્રીજે ખડે એહ. બીજી ઢાલ સેાહામણી; સિધ્ધચક્ર ગુણશ્રેણિ, ભવિ સુણજો વિનયે ભણી. Jain Education International 95 For Private & Personal Use Only 33 53 39 "" "3 31 39 44 17 "" 33 - 31 "" ૨૧ ,, ૨૨ ૨૩ ૨૭ અ:—તે પછી તુરત જ જ્યાતિષશાસ્ત્રના જાણનાર ોષીજીને મેલાવ્યા, તે શુદ્ધ લગ્ન પણ તે જ દિવસે આવ્યુ, એથી જોષીજીને અને અન્ય યાચકા વગેરેને પુષ્કળ દાન દઈ તે લગ્નને રાજાએ વધાવી લીધુ. અને રાજાએ તે જ રાત્રિની અંદર લગ્ન વેળાએ મદનરેખા કુવરીના વિવાહમહાત્સવ કર્યો. એના લીધે સજ્જનાના મનમાં ઘણા જ હ થયે. તેમ જ હસ્તમેલાપ વખતે પણ હાથી, ઘેાડા, રથ, ધનભંડાર વગેરે રાજાએ બહુ જ દાયજો આપ્યા. કવિ કહે છે કે- હું ભવિજન! જીવે જે સિદ્ધચક્રજીના સ્મરણ પ્રતાપથી, કુંવર દરિયાની અંદર પડ્યો તે જ એક રાત્રી દુઃખની થઈ પડી ને બીજી રાત્રીએ તે ૨૪ ૨૫ ૨૬ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy