________________
૯૪
શ્રીપાળ રાજાના રાસ.
ફૂલની માળા આરોપણ કરેલ છે જે સુગધને પસરાવી સર્વને મ્હેક આપી રહેલ છે.
—૧ થી ૧૧
ઢાળ આઠમી-રાગ ખભાતિ શ્રી આદિસર દેવ—એ દેશી હવે શ્રીપાલ કુમાર, વિધિપૂર્વક મજ્જન કરેછ; પહેરે સવિ શણગાર, તિલક નિલાડે શેાભા ધરેજી. શીર ખૂણાલા ખૂપ, મિણુ માણેક મેાતી જડયોજી, હસે હીરાને તેજ, જાણે હું નૃપશીર ચડયોજી. કાને કુંડલ દાય, હાર હૈયે સાહે નવલખાજી; જડયાં કંદારે રતન, બાંહે બાનુબંધ બહેરખાજી. સેાવન વીંટી વેઢ, દશે આંગુળીએ સાહીયેજી; મુખ તબેાલ સુરંગ, નર નારી મન માહીયેજી. કર ધરી શ્રીફલ પાન, વરઘેાડે જવ સંચયજી; સાધેલા શ્રીકાર. સહુઞગમે તવ પરવર્યાજી. વાજે ઢોલ નિશાન, શરણાઈ ભૃગલ ઘણીજી. રથ બેઠી સય બદ્ધ, ગાયે મગલ જાનણીજી. સાવ સાનેરી સાજ, હુયવર હીમે નાચતાજી; શીર સિંદૂર સેહત, દીસે મયગલ માચતાજી. ચો ચહુંટે લોક, વે મહાત્સવ નવનવેજી;
ઇમ માટે મંડાણ, મેાહન આવ્યા માંડવેજી.
Jain Education International
૧
For Private & Personal Use Only
ર
૩
૪
८
અ:-હવે શ્રીપાળ કુવરે વિધિ મુજબ સ્નાન કરી તે પછી સર્વ શણગાર પહેર્યા, અને કપાળમાં શૈાભાવત તિલક કર્યું. માથા ઉપર સિણુ માણેક મેાતીએથી જડેલા ખૂણાવાળા મુકુટ થયાં; તે જડેલા હીરાઓના તેજથી જાણે હાસ્ય કરતા હાયની ? તેવા ઝગઝગાટવંત જણાતા હતા; એટલે કે તે રત્નજડિત રૂપ રાજાના માથા ઉપર ચડી બેસવાથી એમ માનતા હતા કે હું સર્વ અલંકારથી શ્રેષ્ઠ છુ, અને રાજાએથી પણુ માટે છું કે તેમના માથે બિરાજી છું. કાનમાં બે કુંડળ ને કડમાં નવલખા હાર શૈાભતા
૭
www.jainelibrary.org