________________
શું છે? ગભરાયેલી દાસીએ કહ્યું કે, હે દેવ! કંઈ નથી. એટલામાં બાળકે રૂદન કર્યું. રાજાએ ધાયમાન થઈ દાસીને ઠપકે આવે. અને પુત્રને ગ્રહણ કર્યો અને બીજી ધાવમાતાને સોંપી ગુપ્તપણે પુત્ર જન્મની વધામણી કરાવી. પુત્રનું નામ આનંદ પાડયું. માટે થયે એટલે કલાભ્યાસ કરાવ્યો. અને યુવાન થયે યુવરાજપદે સ્થાપે.
એકવાર દમતિ નામને સામંત રાજા યુદ્ધ માટે આવ્યું. સિંહકુમાર જાતે યુદ્ધ કરવા નીકળ્યા. દુર્મતિ રાજા શરણે આવ્યું. એટલે તેને દયા લાવી છેડી મૂક્યું. પણ દુષ્ટ આન દ. કુમારે દુર્મતિ સાથે મળી જઈ પિતાના પિતાનું કાસળ કાઢવાને મનસૂબે કર્યો.
વૈરાગ્ય ઉત્પાદક વિચિત્ર પ્રસંગ એકદા રાજાએ “અહે કષ્ટમ અહે કષ્ટમ્' એમ લતાં એક લોકોના ટોળાંને જોયું. તેમાં મેટી કાયાવાળા એક મોટા અજગરને કુરર નામના ભયંકર જાનવરને પકડતે જે. એ કુરર નામનું ભયંકર પ્રાણું એક વૃદ્ધ સ૫ને પકડે છે. એ સર્ષે ભયથી ચીસ પાડતા દેડકાને પકડ છે. અજ્ઞાનીઓને આનંદ આપનાર, સજજનેને વૈરાગ્ય કરાવનાર, આવા મસ્યગલાગલ’ ન્યાયવાળા આ પ્રસંગને દેખી રાજ ખેદ પામી વિચારે છે કે આમાં કોઈને બચાવવાને ઉપાય રહ્યો નથી. અજગર લગભગ ફરરને ગળી ગયે છે. કુરર સપને અને સર્પ દેડકાને કંઠે પ્રાણ હોવા છતાં આ સર્વે એકબીજાને છોડતા નથી. ઊલટા તેઓ ગળી જવા વધારે વધારે પ્રયત્ન કરે છે. કેઈને છોડાવીએ તે પણ હવે તેઓ જીવવાનાં નથી.
એકદા મધ્યરાત્રિએ જાગેલે રાજા વિચારવા લાગે. આ જગતમાં ઈન્દ્રિયના વિષયે ઝેર જેવા છે. અંતે આ વિષયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org