SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ વિનીતપણાથી, દયાળુપણાથી, દાનરુચિથી મનુષ્યાચુ બધાય છે. દેશવિરતિ, સવિરતિ, અકામ નિર્જરાથી દેવાયુ બધાય છે. ( vi ) સરળતા, મન-વચન-કાયાની શુદ્ધિથી શુભ નામક, અશુભ ચાગ-વિપરીત વર્તનથી અશુભ નામકુમ` મ`ધાય. ( vii ) જાતિ, કુલ, રૂપ, તપ, શ્રુત, બલ, લાલ, ઐશ્વય ના મદ ન કરવાથી ઉચ્ચગાત્ર અને વિપરીત કરવાથી નીચગાત્ર અધાય છે. ( viii) દાન, લાલ, લેગ, ઉપભાગ વી'માં અંતરાય કરવાથી અંતરાયકમ બંધાય છે. ઈન્દ્રશમાં બેલ્વે, આ રીતે કમ અંધાય, તે સાક્ષ શી રીતે મળે ? ભગવતે કહ્યું, હું ભદ્રે ! પ્રથમ, વેગ, વગેરે પાંચ લક્ષણવાળું સમ્યકત્વ એ મેાક્ષનું બીજ છે, એ સમ્યક્ત્વની પ્રાપ્તિ વીતરાગ દેવના દર્શનથી, નિગ્રન્થ ગુરુના સમાગમથી, કમના ક્ષયાપશમથી પ્રાપ્ત થાય છે. ઈન્દ્રશમાંં આવ્યે વ્રતનું આચરણ તે દુ:ખદાયક છે, તે તેવા દુઃખદાયક આચરણથી એકાંતે સુખરૂપ સાક્ષ શી રીતે મળે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy