SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ કર્યું, વિશુદ્ધ પરિણામ થયા. દુષ્કૃતાની નિંદા કરી, એમ અને પ્રતિધ પામ્યા. કતા અનેલા દેવ આકાશમાં ઊડ્યો છે, હે (પતાજી ! તેને આ આકાશમાં ઉદ્યોત થયા છે. 6 રાજકુમાર સમરાદિત્યના મુખથી આ વૃત્તાંત સાંભળી રાજા પુરુષસિંહના વૈરાગ્યમાં વધારે થયે. અને ખેલ્યા કે, હે વત્સ ! તે બંને કયાં ઉત્પન્ન થશે! ‘હું પિતાજી ! સૌધર્મ નામના પહેલા દેવલેાકમાં.” રાજાએ શ’કાકરી. ‘હું ભદ્ર ! આવા દુષ્ટાને સ્વર્ગ કેમ મળે! કુમારે કહ્યું, “ પિતાજી ! વિરતિનું અદ્ભુત સામર્થ્ય છે. હવે કૃપા કરી મને આજ્ઞા આપે કે હું' પણ ચારિત્ર લઈ શાશ્વત સ્થાનના અધિકારી બનું! રાજાએ આનંદ પૂર્વક કહ્યું, ‘હે વત્સ! તારી ઇચ્છા હોય તેમ કર. મેં તને અનુમતિ આપી છે. અમારા સર્વને પણુ આ જ નિશ્ચય છે. ભાવ–ઉપકાર કરવાથી ધર્મ પમાડનાર તું અમારા ગુરુ છે. માટે તું ઉચિત કર અને અમને પણ કરાવ.’ આ વાતને માતા સુદરીએ પણ અનુમેદન આપ્યું. સમરાદિત્યકુમારની દીક્ષા અમાત્ય વગેરે પ્રધાન પરિવારને રાજા પુરુષદત્તે પાતાના અને કુમાર સમરાદિત્યના અભિપ્રાય જણાવ્યો. તેઓએ કર્યુ, હે દેવ ! આપના આ મનેરથા સિદ્ધ થશે જ. અચિન્હ ચિંતામણિ સમાન કુમાર અહીં મગળ સ્વરૂપ છે. રાજાએ ફરમાવ્યું હવે ઉચિત કરવા ચૈગ્ય કાર્ય શરૂ કરી. કરવાથી સયુ .... પ્રધાનેાએ કહ્યું, જેવી આપની આજ્ઞા. વિલખ : " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy