________________
૧૧૯
વાનમંતરનું નરક ગમન વાનમંતરને મુનિ વધ પરિણામ કરવાથી અશુભ કર્મ ઉદયમાં આવ્યું. અને તેને તીવ્ર વ્યાધિ ઉત્પન્ન થયે. સ્વભાવ પલટાઈ ગયે. જે ઉપાય કરે છે, તે વિપરીત પણે પરિણમે છે. તેથી મહા મેહ થવાથી શરીરે વિષ્ટા આદિ અશુચિ પદાર્થોને લેપ કરે છે. કાંટાની શય્યામાં શયન કરે છે. આકંદ કરે છે અને અતિ રૌદ્ર ધ્યાનથી મારીને મહાતમા નામે સાતમી નારકીમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળે નારકીપણે ઉત્પન્ન થયે.
ગુણચંદ્ર મુનિનું સર્વાર્થસિદ્ધમાં ગમન ગુણચંદ્ર મુનિ ઉત્તમ સંયમનું સેવન કરતા કર્મો ખપાવતા, અનિત્યાદિ બાર ભાવના ભાવતા, સર્વજીને ખમાવી, નિર્જીવ ભૂમિમાં જઈ વીતરાગ ભગવંતને વંદના કરી કાયાની ચેષ્ટાઓ રિકી પાદપપગમન નામનું અનશન કરી દેવ દેવીઓથી સ્તવાતા સર્વાર્થસિદ્ધ નામના મહા વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા.
ચોદસે ચુમ્માલીશ પ્રૌઢ ગ્રન્થકર્તા યાકિની મહતરા સૂનુ ભવવિરહક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચેલ સંવેગની રંગભૂમિ સમાન સમરાદિત્ય કેવલીને આઠમો ભવ સંપૂર્ણ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org