SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ રાજાએ તથા રનવતીએ દીક્ષા સ્વીકારી. સૂત્ર તથા કિયાકલાપને અભ્યાસ કર્યો. યોગ્ય સમયે એકાકી વિહાર-પ્રતિમા ગુરુની સંમતિથી સ્વીકારી વિચરતા કેટલોક સમય પસાર થયે, વાનમંતરે કરેલ ઉપસર્ગ એકદા કલ્લાક સંન્નિવેશમાં પ્રતિભાધારી ગુણચંદ્ર મુનિને વાનમંતરે દેખ્યા. જોતાની સાથે જ તેના હૃદયમાં વૈરભાવ જાગૃત થયે. અતિરૌદ્ર ધ્યાનવાળા વિદ્યાધર વાનમંતરે પર્વતમાંથી મોટી શિલા મુનિ ઉપર નાખી. મુનિની કાયાને પીડા થઈ પણ પરિણામની સ્થિરતા તેવી જ ટકી રહી. તેથી તે વધારે કપાયમાન થયે. લેકમાં ફજેતી કરવા કેઈના ઘરમાંથી ચોરી કરી તે માલ મુનિ પાસે મૂક્યા અને કોટવાલને ખબર આપ્યા. - કોટવાલ આવી મુનિને જોઈ વિચારમાં પડ્યો. રાજાને જણાવ્યું. રાજાએ ત્યાં આવી મુનિને ઓળખ્યા. રાજાએ કહ્યું, અહો આ તે આપના સ્વામી ગુણચન્દ્ર રાજાએ સર્વ સંગને ત્યાગ કરી મનુષ્યપણું સફળ કર્યું છે. માટે આ સમાચાર આપનાર માણસની તપાસ કરે. કોટવાલે તપાસ કરી, પણું થાનમંતર અદશ્ય થઈ ગયે. રાજાને ઘણું દુઃખ થયું કે આવા મહાત્માને દુઃખ આપનારની કેવી દુષ્ટતા. ' ' શોક કરતા રાજાને જઈ મુનિ ગુણચંકે કહ્યું, હે મહારાજા! “શિક કરે છેડી દે. પિતાનાં કરેલાં કર્મનું જ આ ફળ છે. જીવો પિતે કરેલાં કર્મના પરિણામથી જ સુખ દુ:ખ પામે છે. ” . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy