________________
૧૪૦
પઠન-પાઠન વગેરે વિધિ જ્યાં કહેવામાં આવ્યું હોય, તે ધર્મની કસેટી-કષ પરીક્ષા કહેવાય.
( ii ) બાહ્ય અનુષ્ઠાન વડે જે બાધા ન પામે અને જે પિતે શુદ્ધ હેય તે છેદ પરીક્ષા કહેવાય. | ( i ) જીવ કર્મને કર્તા અને કર્મને ભક્તા છે. વળી હિંસા એ કર્મબંધનું કારણ છે. અને અહિંસા વગેરે કર્મ છોડવાના કારણ હતું જેમાં બતાવ્યા હોય તે તાપ પરીક્ષા ગણાય. - આ કષછેદ-તાપથી શુદ્ધ ધર્મ તે ધર્મપણને પામે છે. પંડિત પુરૂષ સૂમ દષ્ટિથી ધર્મની પરીક્ષા કરે છે. તેઓ મન-વચન કાયાથી બીજાને પીડા કરતા નથી. અને વૈરાગ્ય ભાવનાનું સતત ધ્યાન કરે છે. જુદા જુદા સંયમ યેગમાં હંમેશા પ્રવૃત્તિ કરે છે. આવા શુદ્ધ ધર્મને ગ્રહણ કરી ભાવથી તેની આરાધના કરી અનંતા છ શાશ્વત એક્ષને પ્રાપ્ત કરે છે.
શ્રી તીર્થંકર પરમાત્માએ કરાવેલ ધર્મને પરિચય થવાથી કેટલાક જ સમ્યકત્વ પામ્યા. કેટલાકે દેશવિરતિરૂપ શ્રાવકધર્મ સ્વીકાર્યો. અને વળી કેટલાકે તે ચારિત્રાવરણીય કર્મને પશમ થવાથી સર્વ સંગને ત્યાગ કરી શ્રમણપણું અંગીકાર કર્યું.
સમવસરણમાં રાણુને દેખી આ સમયે સમવસરણમાં મેં મારી ચંદ્રધર્મા નામે શા જઈ મેં વિચાર્યું કે આ મારી પત્ની અહીં કયાંથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org