________________
૧૦૯
આ ઈન અ
પાતે આત્મઘાત ન પ લઈને
તેઓ પણ કશું કરી શક્યા નહિ. વૈદ્યો નિષ્ફળ ગયા. વેદના અંશ માત્ર ઘટી નહિ.
આ જોઈને અહદત્તની પત્નીઓ-પણ ચિતામાં ગરકાવ બની ગઈ. અને અહંદુદત્ત પિતે આત્મઘાત કરવા તૈયાર થયે. આ સ્થિતિમાં પેલે મહદ્ધિક દેવ શબર વૈઘનું રૂપ લઈને ઉપસ્થિત થયે. તેની પાસે અતિ મૂલ્યવાન ત્રણ ઔષધિઓ હતી. દેવે શબર વૈદ્યના સ્વાંગમાં અહંદુદત્તની સામે હાજર થઈ કહ્યું કે-હું-“શબર વૈદ્ય છું. જગતમાં કઈ પણ રોગ મારે માટે અસાધ્ય નથી. કોઈ પણ રોગને હું મટાડી શકું છું.” આ સાંભળી તેની પત્નીઓ બેલી–“જે તમે અમારા પતિને સ્વસ્થ કરશે તે અમે તમને જે જોઈએ તે આપીશું.”
દેવે કહ્યું કે સાંભળે! હું એક ધર્મવૈદ્ય છું. પૈસાના લેભે કેઈને ઔષધ આપતું નથી. પણ મારી એક શરત છે તે જે મંજુર હોય તે આ કષ્ટસાધ્ય રોગ નાબૂદ થઈ શકે. બીજે કઈ માર્ગ નથી.” સઘળે પરિવાર બે-હા, અમને તમારી જે શરત હેય તે મંજૂર છે પણ–તમે ઔષધિ-પ્રયોગ કરી અહદત્તને સારે કરે.” વૈદ્ય બેલ્યા–જુઓ, સાંભળે. “ગીને પરેજી પાળવી પડશે. જરા પણ અપથ્ય લેવાશે નહિ, અને પછી પરિવારે અહ દત્તને સમજાવ્યું કે-ભાઈ! આમ શા માટે વગર મતે મરવા નીકળ્યો છે. બધી પંચાત છેડીને જેમ વૈદ્યરાજ કહે છે તેમ કર.” અહંદત્ત મંજૂર થયે. પછી પૂછ્યું–વૈદ્યરાજ? બેલે-મારે શી શી પરેજી પાળવાની છે. આપ કૃપા કરી કહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org