SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાની પ્રિયતમા લક્ષ્મીના કારણે તેને અનેક કષ્ટને સામને કરે પડે છે, નિર્જન-જંગલમાં લક્ષ્મીને સાથે સાથે ફેરવવી તે કરતાં તેને કયાંય સુરક્ષિત સ્થાને મૂકી દેવાય તે સારૂં. આમ વિચારીને તેણે એક માર્ગ છે “દંતપુર નગરીને નિવાસી સ્કંદદેવ લેકમાં “મામા” તરીકે બધાને પ્રીતિપાત્ર ગણતે હતે. ધરણે એ “મામાને બધી પિતાની આપવીતી કહી, અને ખાસ કરીને લક્ષ્મીને સંતોષ થાય તેમ રાખવા ભલામણ કરી. અને લક્ષ્મીએ કૃત્રિમ પ્રેમ બતાવીને “સ્વામિનાથ !—–જલદી આવજે.” કહી વિદાય આપી. હવે ધરણે ધનોપાર્જન માટેની હરણફાળ ભરી. કારણ તેને બીજે હરીફ મિત્ર દેવનંદી પણ દ્રવ્યપાર્જન માટે નીકળી ચૂક્યું હતું. અને એ વાતને આજે લગભગ એક વરસ થવા આવ્યું. કદાચ તે વધુ કમાઈને-જલદી માર્કદી પાછે ફરે તે ? એટલે અનંગ ત્રદશીની મુદત પહેલાં ધરણું સવા કરોડ દ્રવ્ય ઉપરાંત કમાઈને માકંદી આવી પહોંચે. દેવનંદી પાછળથી આવ્યું અને ધરણની સરખામણીમાં અર્ધકેટી જ લાવ્યું હતું. નગરના પ્રતિષ્ઠિત પુરૂષે ભેગા થયા. અને નક્કી કર્યું કેધરણને રથ જ નગરીમાં પ્રથમ પ્રવેશ કરશે. ધરણને જયજયકાર ધયે. નગરનું પ્રવેશ-મુહૂર્ત સચવાયા પછી ધરણને હવે બીજી કઈ ચિતા ન હતી. ચિંતા માત્ર હતી પિતાની પ્રિયતમા લક્ષ્મીની. તેને મળવાની અને ઘરે પાછી લાવવાની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy