SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ તેની પાસે મને રથ નામને બ્રાહ્મણ બેકેલે હોય છે, તે વિનંતિ કરશે કે, “આ ખાડે છેડે પૂરે, પછી આગળ જાવ.” એ કહેનારનું ન સાંભળતા આગળ વધવું. જે પૂરવા જઈએ તે તે ઊંડે ઊંડે થયા જ કરે છે. વળી ત્યાં કિપાક વૃક્ષ ઉપર પાંચ પ્રકારનાં દિવ્ય ફળે છે. તે ખાવાં નહિ. અહીં બાવીશ પિશાચે છે, તેઓની દરકાર ન કરવી. મુસાફરીમાં પ્રયાણ બંધ ન કરતાં ચાલુ જ રાખવું. રાત્રિએ પણ બે પહોર પ્રયાણ કરવું. આમ આ અટવી જલદી પાર પામી શકાશે. એટલે એકાંત દુઃખ વર્જિત નિવૃતિ-નગરી આવશે. ત્યાં કેઈપણ ઉપદ્રવ હેતે નથી. અટવીના દૃષ્ટાંતને ઉપનય અહીં સાર્થવાહ એટલે અરિહંત પરમાત્મા ઘણણું એટલે આક્ષેપણુ-વિક્ષેપણ-સંવેદની-નિર્વેદની કથાઓ દ્વારા મુક્તિ-નગર જવા માટે ઉત્સાહિત કરવા. સાથે પ્રયાણ કરનારા તે ભવ્ય જી. ભાવ-અટવી એટલે ચાર ગતિરુપ દુઃખમય સંસાર. સીધે માર્ગ એટલે સાધુધર્મ વકે માર્ગ તે શ્રાવક-ધર્મ. વાઘ-સિંહ તે રાગદ્વેષ, વૃક્ષને છાંયડો એટલે આસક્તિ થાય તેવાં સ્ત્રી-પુત્ર વગેરે. બોલાવનાર પુરુષ એટલે પાસસ્થા, અકલ્યાણ મિત્રે. સારે સથવારે એટલે શ્રમણ ભગવંતે, દવાગ્નિ એટલે કે, પર્વત એટલે માન, વાંસની જાળી એટલે માયા, ખાડો એટલે લોભ, મરથ બ્રાહ્મણ એટલે ઇચ્છાઓ, કિંધાક-ફળે એટલે પાંચ ઈન્દ્રિયેના વિષ, પિશાચે એટલે રર પરિષહે રાત્રે બે પહોર ગમન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy