________________
[૪૮]
અવેરીવાડ અ‘તગત દહેરાસરજી
[૧૨] સ‘ભવનાથની ખડડી–દહેરાસરજી મૂળનાયકજી :— શ્રી સ‘ભવનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી– ૭૮
વિશેષતા આ જિનાલયમાં શ્રી મહાવીર સ્વામીના ગભારામાં એક પ્રાચીન પરિવાળા શ્રી આદીશ્વર પ્રભુ છે.—મીજી એક પ્રતિમાજીનું લંછન દેખાતું નથી પણ પરિકર પ્રાચીન છે.
એક ચાર ફૂટની ચેવિશી છે. જેમાં દરેક ભગવાનની અલગ અલગ દેરી છે-અલગ શીખર છે પણ આરસ એક જ છે. એક આરસના પટમાં બે બેઠા અને એ ઉભા સાધુની મૂર્તિ છે. એક વિશી છે.
રગમ ડપમાં શ્રી હરીસૂરી, શ્રી દેવસૂરી તથા શ્રી બુદ્ધિસાગરજીની મૂર્તિ છે. શ્રી સુપાર્શ્વનાથના ગભારામાં પરિકર ધાતુનુ છે પણ ભગવાનની મૂર્તિ આરસની છે.
એક પદ્મપ્રભુ સ્વામીના પ્રતિમાજી છે તેમાં ઉપર ફેણ દેખાય છે. ત્યાં પરિકર જૂનુ અને જુદું છે. પ્રતિમાજી હમણાંના છે.
વિશાળ સુદર ત્રિગડુ તથા ખૂણામાં આઠ પાદુકાએ છે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org