________________
[૪૯] [૧૨૩] ચૌમુખજીની પિળ-દહેરાસરજી એક 1 ઝવેરીવાડમાં | મૂળનાયકજી શ્રી શાંતિનાથ પ્રભુ 0 પાષાણુ પ્રતિમાજી-૬૭ | વિશેષતા –આરસને નંદીશ્વરદ્વિપનો પટ્ટ સુંદર છે.
એક ખૂણામાં મહાવીર સ્વામીની પ્રાચીન સુંદર પ્રતિમાજી છે–એક ભુખરા રંગના પ્રાચીન પાર્શ્વનાથ છેએક વિશાળ બિંબ પાર્થ પ્રભુનું છે. પાછળ મૂળ ગભરામાં મોટા ક્ષેત્રપાળ છે.ચારે શાંતિનાથ પ્રભુ હોય તેવી એક ચૌમુખજી છે
[૧૪] ચૌમુખજીની પળ દહેરાસરજી બીજુ
ઝવેરીવાડમાં | મૂળનાયકજી-શ્રી અજીતનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી ૨૬
[૧૫] ઝવેરીપળી દહેરાસરજી 1 ઝવેરીવાડમાં | મૂળનાયકજી-શ્રી મહાવીર સ્વામી | પાષાણુ પ્રતિમાજી–૧૫
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org