SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ [ પાષાણમાં પદ્માવતીની મૂર્તિ છે જેના ઉપર ત્રણ પાશ્વનાથ તથા બીજા બે પ્રતિમાજી છે. મૂળનાયકજી વાળું ત્રીગડું પરિકર સહિત છે. ત્યાં શ્રી આદીશ્વરના સુંદર પ્રતિમાજી છે. || આરસને નંદીશ્વરદ્વિપનો પટ્ટ છે. વાઘણપોળના ચારે જિનાલય તીર્થ સમાન ભાવ ઉત્પન્ન કરાવે છે. ] વાઘણ પોળમાં ભાઈઓ તથા બહેનને ૧–૧ ઉપાશ્રય છે. અમદાવાદનું સૌથી મોટું આયંબિલખાતું છે. તેમાં પણ ઉપર સાદવજી રહે છે. 3 ફેન નંબર-૩૫૫૮૮૪ [LI અહીંથી બહાર નીકળી જમણે હાથે જતા પટણીની ખડકી આવે છે ત્યાં ભારતભરના અનેક દહેરાસરજીને વહીવટ કરતી તથા જિર્ણોદ્ધાર કાર્ય કરતી આણંદજી-કલ્યાણજીની સુવિખ્યાત પેઢી છે, તેમજ તેની સામે આ સુરેન્દ્ર સૂરિજી જૈન પાઠશાળા છે. જેમાં વિશાળ જ્ઞાનભંડાર છે. તેમજ કઈ પણ સમુદાયના પૂજ્ય સાધુસાદવજી ભગતેને ભણવા માટેની સગવડ છે.– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005169
Book TitleAhmedabad na Jinmandir Upashray aadi directory
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy