________________
*
-
-
૧૦૮ ખમાસમણના દુહા
પ૭ ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર, તે તીથેશ્વર પ્રમિયે અક્ષય સુખ દાતાર. ૮૫ Uણ તીરથ મહટાં કાલ ઉદ્ધાર સફાર; તે તીથેશ્વર પ્રણમિયે, લધુ અસંખ્ય વિચાર. ૮૬. દ્રવ્ય ભાવ વૈરીત, જેહથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, શત્રુંજય સમરંત. ૮૭ પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈણે ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પુડરીકગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ હઆ સુપવિત્ત, તે તીથેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત. ૮૯ મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર તે તીર્થેશ્વર પ્રણમિયે, વિમલાચલ સુખ પૂ. ૯૦ સુરવર બહુ જે શિરે, નિવસે નિરમલ ઠાણ તે તીથેશ્વર પ્રણમિયે, સુરગિરિ નામ પ્રણામ. ૯૧ પરવત સહુ માંહે વડા, મહાગિરિ તિણે કહેત; તે તીર્થેશ્વર પ્રણમયે, દરશન લહે પુણ્યવંત. ૯૨ પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ તે તીર્થેશ્વર પ્રણમિચે, પદ્યનામ સુવાસ. ૯૩ લક્ષ્મી દેવીએ કર્યો કુંડે કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પદ્મનાભ સુવાસ. ૯૪ સવિ ગિરિમાં સુપતિ સમો, પાતક પંક વિલાત, તે તીથેશ્વર પ્રણમિયે. પર્વતઇદ્ર વિખ્યાત. ૫ ત્રિભુવનમાં તીરથ સર્વે, તેહમાં મેટે એહ, તે તીથેશ્વર પ્રણમિયે, મહાતીરથ જસ રેહ. ૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org