________________
સિદ્ધાચલ ભાવયાત્રા
(૧૪) જેચંદ પારેખના દહેરે શ્રી મહાવીર પ્રભુને
વંદના કરું છું.
[ આ રેતે મોતીશાની ટુંકના ૧૬ જિનાલયે, નાની નાની બધી દહેરીઓ વગેરેમાં રહેલા તમામ જિન પ્રતિમાજીઓને હું ભાવભરી વંદના કરું છું.
D હવે દાદાની ટુંક અને અન્ય આઠ ટુંકેની વચ્ચેથી નીકળતા રસ્તે આગળ ચાલતા હું ઘેટી પગલાં જઈ રહ્યો છું. વચ્ચે નૂતન એવી શ્રી બુદ્ધિ સાગરજી ટુંક તથા નૂતન એવી શ્રી સિદ્ધાચલ શણગાર ટુંકે તમામ જિનબિંબોને વંદના કરું છું.
]િ ઘેટીના પગલે પ્રભુજીના વિશાળકાય પગલાંએ મારું શિશ ઝુકાવી તે ભૂમિની સ્પર્શના કરું છું.
નેધ :- અહીં ઘેટી પગલાંનું ચૈત્યવંદન કરવું. જુઓ યાત્રા વિધિ” પ્રથમ વિભાગમાં આપેલું છે.]
| આ રીતે સિદ્ધગિરિની ભાવયાત્રા મેં કરી તેમાં જે કેઈ જિનબિંબની વંદના રહી ગઈ હોય તે સર્વે જિનબિંબને હું નમસ્કાર કરું છું.
ローローローロ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org