________________
४८
સિદ્ધાચલને સાથી
| હવે આઠમી મોતીશાની કે પહોંચે છું. રામપળના દરવાજામાં પણ જે સન્મુખ નજરે ચઢે છે તે આ ઝાકઝમાળ ટુકના મધ્યમાં રહેલા દહેરાસરજી મૂળનાયક શ્રી આદિશ્વર ભગવંતને હું વંદના કરુ છું
તે સાથે મોતીશા શેઠે જ બનાવેલા શ્રી પુંડરિક સ્વામીજીના દહેરે શ્રી પુંડરિક ગણધરને ભાવભરી વંદના કરું છું.
તે સિવાય બંધાવાયેલા દહેરાસરજીમાં (૧) હઠીભાઈ શેઠના દહેરે શ્રી ધર્મનાથને વંદના કરું છું (૨) અમીચંદ દમણના દહેરે શ્રી ધર્મનાથ ભગવંતને
વંદના કરુ છું. (૩) પ્રતાપમલ જેયતાના દહેરે શ્રી ચૌમુખજીને વંદના (૪) વીરચંદ ભાયચંદના દહેરે શ્રી ચૌમુખજીને વંદના (૫) કિકાચંદ ફૂલચંદના દહેરે શ્રીહષભદેવ ભગવંતને
વંદના કરુ . (૬) નાનજી ચીનાઈને દહેરે શ્રી ચૌમુખજીને વંદના (૭) ગલાલભાઈના દહેરે શ્રી આદિનાથને વંદના કરું છું. (૯) પ્રેમચંદશેઠના દહેરે શ્રી પદ્મપ્રભુને વંદના કરું છું. (૯) તારાચંદ નષ્ણુના દહેરે શ્રી પાર્શ્વનાથને વંદન કરું છું. (૧૦) ખુશાલચંદ તારાચંદના દહેરે ગણુઘર પગલાંને
હું વંદના કરું છું. (૧૧) જેઠાલાલશાહના દહેરે સહસ્ત્રકુટ (૧૯૨૪) જિનને
હું વંદના કરુ છું. (૧૨) કરમચંદ પ્રેમચંદના દહેરે શ્રી સંભવનાથ સ્વામીને
(૧૩) રવરૂપ હેમચંદના દહેરે શ્રી સુપાશ્વનાથનેવંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org