________________
શત્રુજય યાત્રા વિધિ
૧૭
જીનજી સફલ ક્રિયાલ દાયકે, મેક્ષફલ આપજો ૨ લાલ જીનજી સક્ લ ક્રિયાવિધિ છાપકે,નિર્મલ છાપજો રે લોલ...જી.૮
જીનજી ધ રત્ન પદ યાગ કે, અમર થાઉં સદા રે લેાલ જીનજી આશીર્વાદ આ વાદ્ય કે, દેજો સર્વાંદા રે લેાલ...જી.૯
(આ સ્તવન ખેલ્યા પછી જયવીયરાય-અરિહતા ચેઈયાણ’-અન્નત્થ સૂત્ર ખેાલવા જુઓ પૃષ્ઠ ૮ અને ૯ ઉપર આ સૂત્ર આપેલા છે.]
(ત્યાર પછી ૧ નવકારના કાઉસ્સગ્ગ કરવા. કાઉસ્સગ્ગ કર્યાં પછી નીચે મુજખ થાય કહેવી)
રાયણ પગલાં સામે બોલવાની થાય
શ્રી શત્રુંજય મડણુ આદિ દેવ,
હું હેાનિસ સારું તાસ ચૈત્ર
રાયણ તલે પગલાં પ્રભુજી તણાં,
Jain Education International
સફલ ફૂલે પૂછશ સેાહામણા.... ૧
(થાય એટલીને ખમાસમણ દેવુ')
(પ્રદક્ષિણા દેતા રાયણ પગલાનું ચૈત્યવ’ન કરી ભાવપૂર્વક આગળ વધતા દાદાની સન્મુખ શ્રી પુંડરીક સ્વામીજી આવે તેની વંદના કરીએ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org