________________
૧૮
સિદ્ધાચલને સાથી શ્રી પુંડરીક સ્વામી સન્મુખ બેલવાની સ્તુતિ ભાવિલાસ ભરીને મુજ મનમાં આવી ઉભે તુજ કને ઉછળે ભાવતરંગ રંગ હૃદયે, મૂર્તિ વસી મુજ મને પામ્યા ભાવિક ભક્ત ભાવ ધરીને, વિમુક્તિ જે નામથી એવા શ્રી પુંડરીક સ્વામી, ચરણે, વંદુ સદા ભાવથી. ૧ પુંડરીક તારું દર્શન કરતાં, હૈયું મારું અતિ હરખાય પુંડરીક તારું મુખડું જોતાં આનંદ હૈયે અતિ ઉભરાય પુંડરીક તારું નામ જપતા, પાપકર્મ સાવિ દૂર પલાય પુંડરીક તારે ચરણે વંદુ, શાશ્વત સુખને જેમ વરાય...૨ દર્શન પ્રભુ કરવા ભણી, તુજ પાસે આવીને રહ્યો પુંડરીક એહવા નામથી, શા તણે પાને કહ્યો પુંડરીક વત પુંડરીક બન્યા કેડિ પાંચને સાથે લહ્યા પુંડરીક નમું પુંડરીક જપું એ એરિતા મનમાં રહ્યા...૩ (આ રીતે ત્રણ સ્તુતિ બેલી ત્રણ ખમાસમણ દેવા) (ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું ? ઇચ્છ) શ્રી પુંડરિક સ્વામી સન્મુખ બોલવાનું રૌત્યવંદન
આદીશ્વર જિનરાયનો, પહેલે જે ગણધાર પંડરીક નામે થયે, ભવિજનને સુખકાર...૧ ચિત્રી પુનમને દિને, કેવલસિરિ પામી અણગિરિ તેહથી પુંડરીક, ગિરિ અભિધા પામી... ૨ પંચ કેડિ મુનિશું કહ્યા, કરી અનશન શિવઠામ જ્ઞાન વિમલ કહે તેહના, પય પ્રણો અભિરામ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org