________________
૯૪ ]
વીતરાગ સ્તુતિ સંચય કંચન સમાન વાન, ચાલીશ ધનુષ માન, ચક્રવતી કેભિધાન દીપતી તે સૂર, ચઉદારયણ શાન દીપતા નવ નિધાન, કરત સુરેદ્ર ગાન પુણ્ય કે પ્રભાવશે, કહે નય જોડી હાથ અબ હું થયે સનાથ, પાઈ એ સુમતિ સાથે શાંતિ કે દેદારશે.
[૪૬] . કહે કુંથુ જિર્ણોદ મયાલ દયાનિધિ, સેવકની અરદાસ સુણે, - ભવ ભીમ મહાર્ણવ પૂર અગાહ અથાહ ઉપાધિ સુનીર ઘણે, બહુ જન્મ જરા મરણાદિ વિભાવ નિમિત્ત ઘણાદિ કલેશ ઘણે, અબ તારક તાર કૃપા કર સાહિબ, સેવક જાણ છે આપણે.
[૪૬૧] અર દેવ સુદેવ કરે નર સેવ સવિ દુઃખ દેહગ દૂર કરે, ઉપદેશ ઘનાઘન નીર ભરે ભવિ માનસ માનસ ભૂરી રે, સુદર્શન નામે નારેશ્વર અંગજ ભવ્ય મને પ્રભુ પાસ નિવાસે, - સસ સંકર સેગ વિચાગ કુગ દરિદ્ર કુસંગતિ નાવત પાસે.
નીલ કર પંખ નીલ નાગવલ્લી પત્ર નલ, તરૂવર રાજી નીલ નીલ નીલ દ્રાક્ષ હૈ, કાચકો સુરંગ નીલ પાચકે સુગેલ નીલ, ઈંદ્ર નીલ પત્ર નીલ રન નલ ચાસ હૈ, જમુના પ્રવાહ નીલ, ભંગરાજ પંખ નીલ, જેહ અશક વૃક્ષ નીલ નીલ રંગ હૈ, કહે નય તેમ નીલ, રાગ થે અતીવ નીલ, મલ્લિનાથ દેવ નલ જાક અંગ નીલ હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org