________________
ચાવીસ જિનના છંદ
લાલ કીર ચાંચ લાલ, હીગળા પ્રવાહ લાલ, કૈાકિલાકી દૃષ્ટિ લાલ, લાલ ધર્મ રગ હૈ, કહે નય તેમ લાલ, ખારમા જિણુ ંદ લાલ, જયાદેવી માત લાલ લાલ જાકે અંગ હૈ. [૪૫૬]
કૃતવ નિરદ તણા અહંનંદ નમત સુરેંદ્ર પ્રમેાદ ધરી, ગમે દુ:ખ ઇદ દીયે સુખ વૃંદ, જાકે મર્દ સેહત ચિત્ત ધરી, વિમલ જિદ પ્રસન્ન વદન, જાકે શુભ અંગ સુગ ́ગ પરી, નમે એક મન્ન, કહે નય ધન્ન નમે જીનરાજ સુપ્રીત ધરી.
[૪૫૭] અનંત જિષ્ણુદ દેવ, દેવમાં દેવાધિદેવ, પૂજો ભવિ નિત્યમેવ, ધરી બહુ ભાવના, સુરનર સારે સેવ, સુખ ક્રીયા સ્વામિ હેવ, તુજ પાખે એર દેવ ન કરૂ...હું સેવના, (સ'હુસેન અગ જાત, સુજસાભિધાન માત, જગમાં સુજશ ખ્યાત, ચિહું દિશે વ્યાપતા, કહે નય તાસ વાત, કીજીએ જો સુપ્રભાત, નિત સેાય સુખ સાત, કીર્તિ ક્રેડ આપતા, [૪૫૮]
[ ૯૩
જાકે પ્રતાપ પરાજિત નિલ, ભૂતલ થઈ ભળે ભાનુ આકાશે, સામ્ય વદન વિનિōત અંતર, શ્યામ વાસી વેન હેાય પ્રકાશે, ભાનુ મહીપતિવ‘શ કુસેસય, બેાધક દ્વીપત ભાનુ પ્રકાશે, નમે નય નેહ નિત્રુ સાહિમ એહ, ધમ જીણુ કે ત્રિજગ પ્રકાશે, [૪૫] સાળમા જિણંદ નામે, શાંતિ હાય ઠામે ઠામે, સિદ્ધિ હાય સર્વ કામે નામકે પ્રભાવશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org