________________
૯૨ ]
વીતરાગ સ્તુતિ સંચય ગંગ કે પ્રવાહ પિંડ, શુભ શૈલ શુદ્ધ દંડ, અમૃત સરસ કુંડ, શુદ્ધ જાકે તુંડ હૈ, સુવિધિ નિણંદ સંત કીજીએ કુકમ અંત, શુભ પંક્તિ જાસ દંત ત જાકે વાન હૈ, કહે નય સુણે સંત, પૂજીએ જે પુષ્પદંત, પામીએ તો સુખ સંત, શુદ્ધ જાકો ધ્યાન હૈ.
| [૪પ૩] શીતલ શીતલ વાણી ઘનાઘન ચાહત હે ભવિ કે કિશોરા, કાક દિણંદ પ્રજા સુનસિંહ વલી જિમ ચાહત ચંદ ચકેરા, વિધ ત્રયંદ શચિ સુરઇદ સતી નિજ કંત સુમેઘ મયૂરા, કહે નય નેહ ધરી ગુણ ગેહ, તથા લહુ ધાવત સાહિબ મેરા.
[૪૫૪ વિષ્ણુ ભૂપકે મલ્હાર જગ જતુ સુખકાર, વશ કે શુંગાર હાર રૂપકે અગાર હૈ, છેડી સવિ ચિત્તકાર માન મેહક વિકાર, કામ ધકે સંચાર સર્વ વેરિવાર હૈ, આદર્યો સંજમ ભાર પંચ મહાવ્રત સાર, ઉતારે સંસાર પાર જ્ઞાન કે ભંડાર હૈ, ગ્યારમે છણંદ સાર ખડગી જીવ ચિહધાર, કહે નય વારેવાર મેક્ષકે દાતાર હૈ,
[૪૫] લાલ કેશુ ફૂલ લાલ રતિ અર્ધ રંગ લાલ, ઉગતે દિણંદ લાલ લાલચેળ રંગ હૈ. કેશરીકી છહ લાલ કેશર કે ઘોળ લાલ, ચુંદડીકે રંગ લાલ. લાલ પાન રંગ હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org