________________
વીસ જિનના છંદ
[૪૪૯ હંસ પાઇ તુલ્ય રંગ રતિ અર્ધ રંગ, અઢીશે ધનુષ ચંગ દેહકે પ્રમાણે હૈ, ઉગતો દિણંદ રંગ લાલ કેસુ ફૂલ રંગ, રૂપ છે અનંગ ભંગ અંગ કેરો વાન હૈ, ગંગો તરંગ રંગ દેવનાથ હિ અભંગ, જ્ઞાનકે વિશાલ રંગ શુદ્ધ જાકે ધ્યાન હૈ, નિવારીએ કલેશ સંગ પદ્મપ્રભુ સ્વામિ હિંગ, દીજીએ સુમતિ સંગ મધ્ય કેરે ભાણ હૈ.
૪િ૫૦] જિણુંદ સુપાસ તણું ગુણ રાસ ગાવ ભવિ પાસ આણંદ ઘણે, ગમે ભવિ પાસ મહિમા નિવાસ પૂરે સવિ આસકુમતિ હણે, ચિહુ દિસે વાસ સુગંધ સુખાસ ઉસાસ નિસાસ નિણંદ તણે, કહે નય ખાસ મુર્ણિસ સુપાસ તણો જસ વાસ સંદેવ ભણે.
[૪૫૧ ચંદ્ર ચંદ્રિકા સમાન, રૂપ શૈલસે સમાન, દેઢ ધનુષ માન દેહકે પ્રમાણ હૈ, ચંદ્રપ્રભ સ્વામી નામ લીજીએ પ્રભાત જામ, પામીએ સુઠામ ઠામ ગામ જસ નામ હૈ, મહાન અંગે જાત લહમણાભિધાન માત, જગમાં સુવાસ વાત, ચિહુ દિશે થાત હૈ, કહે નય છેડી તાંત, ધ્યાઈ એ જે દિનશત, પામીએ તે સુખ સાત, દુઃખકે મીરાત હૈ.
[૪પ૨] દુધ સિંધુ ફેન પિંડ, ઉજલે કપૂર ખંડ, ધનુ ખીરકો સુખંડ, શ્વેત પદ્મખંડ હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org