________________
૯૦ ]
વીતરાગ સ્તુતિ સંચય જ્ઞાન વિમલ સૂરિ કૃત વીશ જિનના છેદ
[૪૪]. આદિ જિર્ણોદ નમે નરઈદ સપુતમચંદ સમાન મુખ, રામામૃત કંદ ટાળે ભવફેદ મરૂદેવી નંદ કરત સુખ, લગેજસ પાય સુરિંદ નિકાય ભલા ગુણ ગાય ભાવિકજન, કંચનકાય નહિ જસ માયનમે સુખ થાય શ્રી આદિજિન.
૪૪] અજિત જિર્ણોદ દયાલ મયાલ વિશાલ કૃપાલ નયન જુગ, અનુપમ ગાલ મહામૃગ ચાલ સુભાલ સુજાનગ બહુ જુગ મનુષ્યમેં લીહ મુનીસરસિહ, અબીહ નિહિ ગયે મુગતિ, કહે નચિત્ત ધરી બહુ ભત્તિ નમે જિનનાથ ભલી જુગતિ.
[૪૪] એહ સંભવનાથ અનાથનાથ મુગતિક સાથે મિલે પ્રભુ મેરે, ભવોદધિ પાન ગરીબ નિવાજ સબે શિરતાજ નિવારત ફેરો, જિતારિકે જાત સુસેના માતનમે નર જાત મિલિ બહુ ઘેરે, કહે નય શુદ્ધ ધરી બહું બુદ્ધ જીતાવનનાથ હું સેવક તારો.
[૪૪૭ અભિનંદન સ્વામ લીધે જસ નામ, સરે સવિ કામ ભવિક તણે, વિનીતા જસ ગામ નિવાસકે ઠામ, કરે ગુણગ્રામ નરિંદ ઘણે, મુનીસર ભૂપ અનુપમ રૂપ, અકલ સ્વરૂપ જિણંદ તણે, કહે નય એમ ધરી બહુ પ્રેમ, નમે નર પાવત સુખ ઘણે.
[૪૪૮] મેઘ નરિંદ મહાર વિરાજીત, સેવન વાન સમાન તનુ ચંદ સુચંદ્ર વદન સુહાવત, રૂ૫ વિનિત કામ તનુ, કર્મકી કેડ સવિદુ:ખ છેડ, નમે કર જેડ કરી ભગતિ, વંશ ઈશ્વાકુ વિભૂષણ સાહિબ, સુમતિ જિર્ણદ ગયે મુગતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org