________________
ચાવીસ જિનના છંદ
[ ૯૫
[૪૬૩]
સુમિત નિરંદ તણેા વરનદ સુચંદ વદન સેાહાવત હૈ, મંદર ધીર વિ નર હીર સુશામ શરીર વિરાજીત હૈ, કજજલવાન સુકચ્છપ યાન કરે ગુણગાન નિર્દ ઘણા, મુનિસુવ્રત તણે। અભિધાન લહેનય માન આનદ ઘણા. [૪૬૪] અરિહ’ત સરૂપ અને પમ રૂપકે સેવક દુઃખને દૂર કરે, નિજવાણી સુધારસ મેઘ જળે ભવ માનસમાનસ ભૂરિભરે, નિમનાથ કા ઇનસાર લડી કુણુ વિષ્ણુ મહેશ ઘરેજ કરે, અખ માનવ મૂઢ લહી કુણુ સક્કર છેડ કે કર હાથ ઘરે. [૪૬૫]
ન્તકવ વંશ વિભૂષણુ સાહિબ નેમિ જિષ્ણુદ મહાન કારી, સમુદ્રવિજય નિરંદ તણેા સુત ઉજવળ શંખ સુલક્ષણ ધારી, રાજુલ નાર મૂકી નિરાધાર ગયે ગિરનાર કલેશ નિવારી, જજલ કાચ શિવાદેવી માય નમે નય પાય મહાવ્રતધારી. [૪૬૬]
પારસનાથ અનાથ કે નાથ સનાથ ભયેા પ્રભુ દેખત થૈ, વિરાગ વિજોગ કુજોગ મહાદુ:ખ દુર ગયે પ્રભુ ધાવત થૈ, અશ્વસેન નરેશ સુપુત્ર વિરાજિત ઘનાઘન વાન સમાન તંતુ નય સેવક વંછિત સાહિષ્મ અભિનવ પૂરણ કામ શરીર મનુ. [૪૬૭]
સિદ્ધારથ ભૂમ તણા પ્રતિરૂપ નમે નર ભૂપ આનંદૅ ધરી, અર્ચિંત સરૂપ અનુપમ રૂપ લઇન સેહત જાસ હરી, ત્રિશલાનંદ સમુદ્ર મુકુંદ લઘુપણું કતિ મેરૂગિરિ, નમે નય ચંદ વિરાજીત વીર જિણુંઃ આણુદસું પ્રીત પરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org