________________
વીતરાગ સ્તુતિ સંચય સામાન્ય જિન સ્તુતિ
[૪૬૮] છે પ્રતિમા મનેહારિણી દુઃખહરી શ્રી વીર જિણુંદની, ભક્તોને છે સર્વદા સુખકરી જાણે ખીલી ચાંદની, આ પ્રતિમાના ગુણભાવ ધરીને જે માણસો ગાય છે, પામી સઘળાં સુખ તે જગતમાં મુક્તિ ભણી જાય છે.
ઈ હ જગત સ્વામી મેહવામી મેક્ષગામ સુખકરુ, પ્રભુ અકલંક અખંડ નિર્મળ ભવ્ય મિથ્યાવહરુ, દેવાધિ દેવા ચરણ સેવા નિત્ય મેવા આપીએ, નિજ દાસ જાણે દયા આણું આપ સમેવડ થાપીએ.
૪૭૦] આ શરણે તમારા જિનવર કરજે આશપુરી અમારી, નાળે ભવપાર મા તુમ વિણ જગમાં સાર લે કેણ મારી, ગાયે જિનરાજ આજે હરખ અધિકથી પરમ આનંદકારી, પાયે તુમ દર્શ–નાસે ભવભવ ભ્રમણા નાથ સર્વે અમારી.
[૪૭૧ યાચના એકજ કરૂં ભવોભવ મળે તારું શરણ, તાહરું શાસન મળે ને રહુ સદા હુ તુમ ચરણ, ચિત્તમાં જે તું રમે દૂર જાયે ભવ ભ્રમણ, સદા રત રહું હું દયાનમાં ત્રણ રનમાહે કરું રમણ.
શા કારણે સ્વામી તમે નવિ સાર સેવકની લઈ, તે કારણે ભાવમાંહે ભમતાં ચઉગતિ મુજનવિ ગઈ, આજ નમસ્ત તુજ ચરણમાં મુજ મતિ નિર્મલ થઈ હું માનું છું કે આજથી મુજ દુર્ગતિ ફરે ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org