________________
ચાવીસ (જન સ્તુતિ
[૪૨૯] સમ્મેત શૈલ શિખરે પ્રભુ પાર્શ્વ સાહે, શ ખેશ્વરા અમીજરા કલિકુડ મેહે, શ્રી અશ્વસેન કુલદીપક માતુ વામા, નિત્યે અચિંત્ય મહિમા પ્રભુ પાનામાં, [૪૩૦]
ફળે જેના ધ્યાને સકળ મનમાં ઈષ્ટ પળમાં, ગવાયેલા જેના અતુલ મહિમા વિશ્વભરમાં, કરે જેની સેવા ધરણુપતિ પદ્માવતી સદા, હરા પાર્શ્વ સ્વામી મુજ હૃદયની સંવિપદા. [૪૩૧]
તાર્યો સ્વામી ભડભડ થતા અગ્નિથી નાગ જયારે, સ્થાપ્યા તેને સુરવર કરી ના મને કાં ઉગારે, ડુબાડે છે કમઠ જલમાં ઇંદ્ર ભક્તિ બતાવે, તે એ પાર્શ્વ તુજ હૃદયમાં રાગ કે દ્વેષ નાવે. [૪૩૨]
ધૂણીમાં ખળતા દયાનિધિ તમે જ્ઞાને કરી સપને, જાણી સ જના સમક્ષ ક્ષણમાં આપી મહામ`ત્રને, કીધા શ્રી ધરણેન્દ્રને ભવ થકી તાર્યાં ઘણા ભવ્યને, આપા પાર્શ્વ જિણુંદ નાશરહિતા સેવા તમારી મને, [૪૩૩]
દશ ભવતણા વૈરી કરે કમઠ અતિ સતાપને, ધરણેન્દ્ર ભક્તિ ભાવ કરતે ટાળતા સ'તાપને, રાગી દ્વેષી એઉ નિરખે સમ નજર પરમેશ્વર, વંદન કરુ· ધરી ભાવ દિલમાં પાર્શ્વ નાથ જિનેશ્વર
Jain Education International
[ ૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org