________________
૮૬ ]
વીતરાગ સ્તુતિ સંચય શ્રી પ્રાર્થનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
[૨૪] સુર નાગ નાગન સેવ કર તે સીસ ફન વર સાત હીં, ફૂલ અલસી સરસ તનુજ વરણું, ભણિત જગ વિખ્યાતહી, પારસ તે તુમ અધિક સ્વામી, પાર્શ્વનાથ જીનેશ્વર, સબ ભવિક જન મિલકરે પૂજા, જપોનિત પરમેશ્વર,
[૪૨] જે સરિતા તટે તે ભડ ભડ બળતે કાષ્ટમાં નાગ માટે, આજ્ઞા મળતાં જ દાસે ઝટ ખડગધરી કાષ્ટ ફાડી બચાવ્યા, ક્રોધે તપસી મરીને, કમઠ જીવનમાં દુષ્ટ ભાવે જ ભાવે, નાથી જલધાર ઈન્દ્ર શિર છત્તર ધરી પાર સંસાર થવે.
નભેથી નાંખીને તવ શિર પરે રેત કમઠે, છતાં આ નાહીં કમઠ ઉપરે રોષ મનથે, ગયો તે તે દેવા દુઃખ તનુ તણી કાંતિ હણવા, નમુ પાવે લાગે કરમ રજથી તેજ બળવા.
[૪ર૭] ગંગા તીરે ફણિ અનલમાં દાઝતે તે નિહાળ્યો, આપી આજ્ઞા ઝટ અનુગને કાષ્ટ ફાટી બચાવ્ય, આ જે તે નવપદ સુણી, સ્થાન નાગૅદ્ર પાયે, એવું પ્રેમ અમૃત ઝરણું પાશ્વ નિત્યે વહાવે.
[૨૮] કર્મને યોગ્ય કરી રહેલાં નાગેન્દ્ર સાથે કમઠા સુરે યે, આનંદ ધ સમચિત્ત વાળા, પાર્શ્વ પ્રભુ શ્રી કરણે તમેને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org