________________
ચાવીસ જિન સ્તુતિ
૪૧૯ રાજિમતી ગુણવતી સતી સમ્યકારી, તેને તમે તજી થયા મહા બ્રહ્મચારી, પૂર્વભવે નવ લગે તુમ સનેહ ધારી, હે નેમિનાથ ભગવંત પરેપકારી,
[૪૨૦ પ્રકાશી છેસ્વામી શશિ રવિ થકી આપ અધિકા, અભિટ્ટને આપી અર્ધારિત કરી ક૯૫લતિકા, થયા સૈાથી મોટા શીયળધાર રામતી તજીને, નમું નિત્યે પાયે પ્રશ્યથી તે નેમિ જિનને.
આવીને પરણ્યા વિના યદુપતિ શાને તજી રાજુલા, જાણીશું પશુઓ તણું હૃદયની કેવી હશે વેઢના, કે સંકેત હતે પ્રભુ પરણવા જે મુક્તિ નારી તણે, હા જાણ્યું પરવા નતી વિષયની સંકેતએ ત્યાગને.
[૨૨] લેભાવે લલના તણાં લલિત શું ત્રિલોકના નાથને, કમ્પાવે ગિરિભેદી વાયુ લહરી શું સ્વર્ણના શૈલને, શું સ્વાર્થે જિન દેવએ પશુ તણા પિકારને સાંભળે, શ્રી નેમિ જીનેન્દ્ર સેવન થક, શું શું જગેના મળે,
[૨૩] નેમિ જીન તુજ ગુણ ગાતા, ગુણ પ્રગટે મુજ ઘણું, મંદિર બિંબ દેખી હરખું નેમિ જીન હે તુજ તણા, તિહ લેકમાં અપ્રતિમ ભાસે દાતા નેમિ ગુણકર, વંદન કરું ધરી ભાવ દિલમાં, નેમિનાથ જીનેશ્વર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org