________________
૮૪ ]
વીતરાગ સ્તુતિ સંચય
(૨૨) શ્રી નમિનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ
[૪૧૪]
જિન લાખ જીવન બંધ છેડી ભચે દયા વિશાલજી તિય ત્યાગ રાજીમતી ધાર દીક્ષા હુવે શિવપુરલાલજી, બાલ બ્રહ્મચારી ગણાયે નેમિનાથ જિનેશ્વર', સબ ભવિક જન મિલકરો પૂજા જપાનિત પરમેશ્વર [૪૫]
સુણ્યાં રડતાં મૃગાના કરુણુ વચનને નાથ લેજો ઉગારી, કીધા રથને સુપ`થે તરત જ વળતા પ્રીત જુની વિસારી, ત્યાગી નવયોવનાને દુ:ખકર વનમાં સંચર્યા બ્રહ્મચારી, પીધુ* કર્મો ખપાવી શિવમુખ ઝરણુ ગોરનારે પધારી. ૪૧૬
તરી ભવ્યેા નવે ભવજલધને મેક્ષ ઘરમાં, ગમે વાણી તારી હૃદય પલટે એક પળમાં, ભજે ગુણ્ણા તારા વિશદ હૃદયે નિત્ય રસના, અનંતા લેવાને સુખ શિવતા તેમ ભજના.
[૪૧૭]
જોયા સામે હરિ રડતાં વેદના ચિત્ત જાગી, વાળ્યા પાછે રથ તુરત તે રાજુલા નાર ત્યાગી,
આંખે આંસુ દડ દડ લીધી દીક્ષા સુર્રર
પડે તેય જોયું ન સાદું, સમા નેમિને શી નામું,
[૪૧૮]
છે યાદવેના કુલ સાગરૅન્તુ, ને કર્માંના જંગલ ખાળવામાં છે અગ્નિનાતુલ્ય અરિષ્ટનેમ, હાજો અરિષ્ટો હણવા તમારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org