________________
ચોવીસ જિન સ્તુતિ
[ ૮૩ [૪૯] ઈન્દો સુરે નરવ મલી સર્વ સંગે, જન્માભિષેક સમયે અતિ ભક્તિ રંગે, વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે, સંગીત નાટક કરે નમિનાથ આગે.
[૧૦] સુણ તારી વાણી ભાવભય હરી ચિત્ત વિકસે, અને દેખી મૂતિ અભિય ઝરતી પાપ વિસે, ભમ્ય છું સંસારે તુજ વિણવિભે ચાર ગતિમાં, મહાપુણ્ય આજે નમજિન હું આ શરણમાં.
[૪૧૧] જે સંભારે જિનગુણ દિલે કે ઘરે ધ્યાન તેનું, જે પશે કે નયન નિરખે કે નમે અંગ જેનું, પુણ્ય કેરી અનુપમ નદી તે જનેમાં વહે છે, સેવા સ્વામી નમિ જિનતણું ભાગ્યથી એ મળે છે.
[૧૨] વેરી વૃદ ન પ્રભુ જનકને ગર્ભ પ્રભાવે કરી, કીર્તિ ચંદ્ર કરો જવલા દિશિ દિશિ આ વિશ્વમાં વિસ્તરી, આપી બોધ અપૂર્વ આ જગતને પામ્યા પ્રભુ શર્મને, પુષ્ય શ્રી નમિનાથ આપ ચરણે પાયે ખરા ઘર્મને.
જેહના પ્રભાવે અરિદલ સેવિ નમે ભયથી પગ પડી, વિણ કહે જેહની સેવામાં, અમરગણ કટિ ખડી, તુજ વાણી જાણું આદરી લહે જીવ અનંતા નિજ ઘર, વંદન કરું ઘરી ભાવ દિલમાં નમિનાથ જિનેશ્વર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org