________________
૮૨ ].
વીતરાગ સ્તુતિ સંચય (ર૧)શ્રી નમિનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
[૪૦] અનંત કેવલ જ્ઞાન સુંદર, અમિત બલગુણ સાગર, અમિત રૂપ સરૂ૫ જિનવર, અમિત દર્શન સાગર, પગ નમત સુરનર નાગ કિનર, નમિનાથ જિનેશ્વર, સબ ભવિક જન મિલ કરો પૂજા, જપેનિત પરમેશ્વર,
[૪૦૫ બુડયે ભવસાગરે હું પ્રવહણ સમ છે નાથ આધાર તારે, ભૂલ્યો શુભ માર્ગ હું તે ભવરૂપ વનમાં નાથ આપો સહારો, વ્યાખ્યું અતિ ઝેર દેહે વિષય ઉરગનું નાથ કાસ ઉગારે, માંગ્યુ મમ આપશે તો નમિ જિનવરજી પાડ માનીશ તારો.
[૪૦૬] ટળે રે મારા તુજ દરિસને નાથ કરમે, રમુ ના સંસારે શિવસુખ ચહું નાથ અરપિ, પડી જંજીર જે મમ ચરણમાં નાથ ખટકે, તમે તેડે તેને નમિ જિનવરા આમ ઝળકે.
[૪૭] જેના જમે ક્ષિતિતલ પરે સૌમ્ય છાયા છવાઈ, જેના જનમે દરદ જનનાં ઘર જાતાં વાઈ જેણે દીધી તરૂણ વયમાં અંગના સવ ત્યાગી, તેવા વંદુ નમિ ચરણને નિત્ય હું પાય લાગી.
[૪૮] શી રમે છે નમતાં નરેના, ને શુદ્ધિ માટે શુભ હેતુભૂત, પાણી તણાપૂર સમાન એવા રક્ષો નમિ પાદ નખાંશુ એરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org