________________
૮૦ ]
વીતરાગ સ્તુતિ સંચય (ર) શ્રી મુનિ સુરત પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
[૩૯] પ્રભુ ક્ષમા સાગર શીલ સાગર કટિ રવિ જિમ જોત હ. જીનવાણી સુંદર અમીય સરખી, તૃપતિ સબ જીય હેત હી, નિત કરો કિરપા સેવક જાની મુનિસુવ્રત જીનેશ્વ, સબ ભવિક જન મિલ કરે પૂજા જે નિત પરમેશ્વર.
[૩૫] સ્વામી મુનિસુવ્રતા હું નિશદિન જયો જાપ માળા તમારી, ખીલી શત પાંખડીઓ વદન કમલની નેણને હર્ષકારી; ગાવે સુર નાર ગીતે છુમ છુમ કરતી ઝાંઝરો પાય પેરી, દેહ શણગાર સજી અનુપમ કરતી ભક્તિ પુષ્પ જ વેરી..
[૩૯૬] ત્યજી માયા બન્યા વિમુખ ભવથી તે ભવિને, કહે તારે કેમે અચરિજ ઘણું થાય અને મને તારી તેમાં અચરિજ પણું મુખ્ય સમ, ધરે હૈયે ભાવે મુનિસુવ્રતજી પાર કરતું.
[૩૯૭] જેઈ નામે વિમલ મમતા નાથ તારા સમી રે, જોઈ ના મેં ચલિત જગમાં શાંતિ તારા સમી રે, જોઈ ને મેં અવિરત નદી પ્રેમની તે સમી રે, જોઈ ને મેં અનુપમ છબી સુવ્રત સ્વામી સે રે.
[૩૯૮] આ વિશ્વ કેરી અતિ મેહુ નિદ્રા, હરે હટવા પરભાત જેવા, શ્રી સુવ્રત સ્વામ તણું મજાના, છે દેશના વચને સ્તવીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org