________________
૭૮ ]
વીતરાગ સ્તુતિ સંચય (૧૯) શ્રી મલ્લિનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
[૩૮૪] સુર કરે આરતી શંખ બાજે, ઘંટકા રણકારહી, ડફ ભરી ઝલ્લર તાર બાજે ઝાંઝર ઝણકારહી, બહુ નિરત નિરતે ધ્યાન પૂજે મલ્લિનાથ જિનેશ્વર, સબ ભાવિકજન મિલ કરે પૂજા, જપ નિત પરમેશ્વર.
[૮૫] આ ભમરો બનીને ગુણમધ ચુસવા દેહ ગુલાલ માની, આ મૃગલ બનીને સ્વર મધુ સુણવાવસ્ત્ર વીણા સુમણું, આવ્યો સરિતા બનીને તુમ સમ બનવા નાથ અર્ણવમાની, આવ્યો દરદી બનીને ભવદુઃખ હરવા સુણ વા મલ્લિવાણી,
[૩૮૬] ઉડી નિંદ્રા મારી તવ દરિસને ઘેર મુજની, ચડી આવે જેવો અરૂણ જગમાં જાય રજની, નહીં જ દરે ભવયવને નાથ મુજથી, કરો વહાલા રક્ષા તિમિર હરજે મલ્લિજિનજી.
[૩૮૭] દેખુ પ્રેમે અનુચર બની નાથ તું પ્રાણ પ્યારા, મારું ના હું કનકમણિને રત્ન માણેક હીરા, હાથી ઘોડા સવ વિફલ છે હેાય છોને હજાશે, ચાહું સેવા તવ ચરણની મલ્લિ દેશે સહારા.
[૩૮૮] દેવા સુરોને નરના નરેશ, મેરે તણા નૂતન મેઘરૂપ, ને કર્મ વ્ર હરવા સુહસ્તિ એ વાસ્તવીએ સમનાથ મલ્લિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org