________________
[ ૭૭
ચોવીસ જિન સ્તુતિ
[૩૭] રને ચતુર્દશ નિધાન ઉમંગકારી, બત્રીસ બદ્ધ નિત નાટક થાય ભારી, પદમાનની સહસ ચોસઠ અંગનાઓ, તેવી તજી અરજિને સંપદાઓ.
[૩૮] આનંદ કદ અનાથ ! સુમેરુ ધીર, વિપકાર કર કર્મ દાવાગ્નિ નીર, છેડી છખંડશિવ સૌખ્ય લહયુ તમે જે, દેતાં કરે કિમ વિલંબ હવે મને તે.
[૩૮૧] પામે થાળે પથિક રથને તખ્તને જેમ છાયા, પામે અધે નયન કિરણો રંક જ્યુ લક્ષમી પાયા, ડું નીકા જલ નિધિ મહીં ઔષધે જેમ રેગી, મેટા પુણ્ય અરજન તણાં દશ પામે સુભાગી.
[૩૮] જે દુખના વિષમ ગિરિએ વજીની જેમ ભેદે, ભવ્યાત્માની નિબિડ જડતા સૂર્યની જેમ છેદે, જેની પાસે તૃણ સમગણે સ્વર્ગને ઈદુ જેવા, એવી સારી અરજિન મને આપજે આપ સેવા.
[૩૮] સાક્ષીભાવે ભોગવી ષટ્રખંડ રિદ્ધિ છાંડતા, લેઈ દીક્ષા જિનવર પલકમાં ઘાતી કર્મો ખાંડતા સમવસરણે વાણી સુણતા ધન્ય જીવન તસ નર, વંદન કરુધરી ભાવ દિલમાં અરનાથ જિનેશ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org