________________
૭૬
વીતરાગ સ્તુતિ સંચય
(૧૮) શ્રી અરનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૩૭૪]
શુભ ભાવ પૂજા દ્રવ્ય પૂજા, કરે સુર નર નાર હી, મેટ કે સબ જગત કે દુઃખ લહૈ ભવજલ પાર હી, જસ હું કાઈ જગત મે ́ અરિ, અરનાથ જિનેશ્વર, સબ ભવિક જન મિલકરા પૂજા જપે નિત પરમેશ્વર’ [૭૫]
માહે ત્રણ રત્ન લૂંટયા ઘડપણ વળગ્યુ ઢેડુ તાકાત ખેાવે, આયુષ્ય નવિ થાભતું રે નિશદિન ઘટતુ દેખતા આત્મરાવે, કાના નહિ કામ આપે થર થર ધ્રુજતાં સવ ગાત્રો જ મારા, આપે। સ્વરાજ મેટુ અર જિનવરજી પાય સેવુ... તુમારાં [૩૭]
થઈ છે જે પુછ્યું મનુષ સુખની પ્રાપ્તિ સઘળી, ગુમાવું છું તેને વિષય સુખમાં ધ વિસરી, ધતુરા વાવ્યા મે હૃદય ભવને કલ્પતરુને, ઉખેડી ભૂલ્યા હું અવિભુ તને તાર અમને, [૩૭૭]
પાયે આજે ત્રિજગત મહી, મૂતિ ઉલ્લાસકરી, દેખી હૈયુ... અધિક હરખે દીન ઘેરે દીવાની, નાચે જોઈ પિથક તરૂને સાસ દેખી જમાઈ, નાચુ હુ' તે અર જિનવરા, દ` પામી સવાઈ.
[૩૭૮]
વીતેલ ચેાથા અર આભ
માંહી ધ્વાન્તારિ જેવા અરનાથ સાંઈ, ચેાથા તમારા પુરુષાથ કેરી, લક્ષ્મી વિલાસ` પ્રસરાવજોરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org