________________
ચાવીસ જિન સ્તુતિ
[૩૬૯] ચૌરાશી લક્ષ ગજ અશ્વરથે કરીને, છત્તુ કરેડ જન લશ્કર વિસ્તરીને, તેવી છતે અતિ સમૃદ્ધિ તજી ક્ષણિકે, શ્રી કુંથુનાથ જિનચક્રી થયા વિવેકે. [300]
ભાવે। સમસ્ત જગના વિજાણુનારા, ભવ્ય તણા કુરિત દુઃખ વિનાશનારા, નિત્યે નમું વિમલમાર્ગ ખતાવનારા, શ્રી કુંથુનાથ ભવસિન્ધુ ઉતારનારા. [૩૭૧]
ત્યાગી વૈભવરત્ન ચૌઢ સઘળા ત્યાગી બધી અંગના, તાડી મેહતા દિવાલ ક્ષણમાં પામ્યા સુખે મુક્તિના, આજે દેવ નરેશને જન સહુ ભાવે કરે સેવના, તે ચાથા પુરુષાર્થ ના અધિúત શ્રી ક્રુથુને વંદના,
[ ૭૫
[૩૭૨]
જેની મૂર્તિ અમૃત ઝરતી, ધર્મના મધ આપે, જાણે મીઠું' વચન વદતી શાક સ`તાપ કાપે, જેહની સેવા પ્રણયભથી સર્વ દેવા કરે છે, તે શ્રી કુથુ’જિન ચરણમાં ચિત્ત મારુ ઠરે છે. [393]
ચક્રી જીન એઉ પદવી ધારક કુથુ જિન હૈ માહરા, પુણ્ય અંકુર આજ ફળીયા, દર્શીને જિન તાહરા, દર્શન થકી દર્શીન લઈ જીવન અને મહાવ્રત ધર, વંદન કરુ... ધરી ભાવ દિલમાં કુંથુનાથ જીનેશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org