________________
૭૪].
વીતરાગ સ્તુતિ સંચય (૧૭) શ્રી કુંથુનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
૩૬૪] હરિ તુંહી ગણપતિ તુંહી કાર્તિક તુહી શંકર શેષ હી, જિન તું હી બ્રહ્મા ચંદ્ર સૂરજ તુંહી વિષ્ણુ શિવેશહીં, સબ કુંથુ આદિક કરત રક્ષા કુંથુનાથ જિનેશ્વર, સબ ભવિક જન મિલકરે પૂજા જપ નિત પરમેશ્વર.
જેઈ ધરણું તલેજ મુખ પર ઝરતી ચાંદની પૂર્ણિમાની, નેત્રો મુજના કરે છે શરદ ઋતુ સમા નાથ કુંથુ નિહાળી, આવ્યો દરબાર તારા ભવજલ તરવા પૂરજ આશ મારી, ભૂલી અપરાધ મારો જન્મમરણની દેર દેને જ ટાળી.
[૩૬૬] ગયા જન્મમાં મેં તવ ચરણ જે દાનકુશલા, ન મે પૂજ્યા તેથી, જિન દુઃખ ઘણું લીધ ઢગલાં, થયા પુણે ભેગાં ભવરૂપવને આપ અમને, કરૂ પૂજા તારી અધિક વદુ શું કુંથુ તમને.
[૬૭]. ઊંચા ઊંચા કરમ તરૂને મૂળથી છેદનારા, છોડી બધે અખિલ જગના તત્વને પામનારા, જ્ઞાને હેતે અબુધ જનના દવાન્તને ટાળનાર, વાંદુ હું તો જિન ચરણ જે કુથને તારનારા.
[૩૬૮] જેઓ સમૃદ્ધાતિશયે કરીને દેવાસુર ને નર નાથના રે, છે એક નાથ પ્રભુ કુંથુનાથ હે આત્મલક્ષી કરવા તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org