________________
૭૨ ]
વિતરાગ સ્તુતિ સંચય (૧૬) શ્રી શાંતિનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
[૩૫૪] સહુ શાંતિ વરતે જગમાંહી શાંતિ શાંતિ જે થાય નહી, મદ કામ ક્રોધ હી શાંત હવે, શાંત છેટે ભાવ હી, જે કરે પૂજા શાંતિ આપે શાંતિનાથ જિનેશ્વર, સબ ભવિક જનમલ કરો પૂજા, જપે નિત પરમેશ્વર.
[૩૫] આપે શરણું જ આપ્યું તવ પદ ચડતા એક પારેવડાને, કિધે ઉપકાર માટે નિજ શરણ દઈ શાંતિને ચાહવાને, દેવે ઉપસર્ગ કીધે ચરરર ચમડી કાતરી માંસ આપ્યું, જોઈ પરમાર્થ બુદ્ધિ અજબ ગજબની શીશ ઝુકાવ્યું.
[૩૫૬] દયાળું તૃષ્ણને ખતમ કર મોહ હરજે, કૃપાળુ મારી છે અરજ તમને ચિત્ત ધરજે, પ્રભો તારા નામે શ્રમિત જનનાં દર્દ હરતાં, હટે ના શું મારા કરમ શિપુઓ શાંતિ રટતાં.
[૩૭] આવ્યું લેવા શરણ ડરતું એક પારેવડું રે, બેઠું બોળે ભય રહિત તે બાજથી ભાગતું રે, આણી હૈયે અનહદ દયા દેહ અપી બચાવ્યું, છેડી માયા ઉભય અમરે શાંતિ પાયે ઝુકાવ્યું.
[૩૫૮] પીયૂષ વાણી રૂપ ચંદ્રિકાથી, કર્તા દિશાના મુખ નિર્મલા જે, એવા પ્રમો શાંતિ મૃગાંક ધારી, અજ્ઞાન સવે જગનું મિટાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org