________________
ચાવીસ જિન સ્તુતિ
[૪૯]
જે કમ બૈરી અમને બહુ પીડનારા, તે કથી પ્રભુ તમે જ મુકાવનારા સંસાર સાગર થકી તમે તારનારા, શ્રી ધર્મનાથ પટ્ટુ શાશ્વત આપનારા. [૩૫૦] સ'સારમાં ભ્રમણ મેં બહુકાળ કીધુ, દુ:ખી સહ્યાં વિપુલ મે* નથી સાખ્ય લીધું, પુણ્યાયે પ્રવર ધમ લહ્યો જિનેન્દ્ર, શ્રી ધર્મનાથ ચરણે પ્રણમે સુરેન્દ્ર [૩૫૧]
દીધી નાવ તમે પ્રભા જલધિમાં સાચા સુકાની ચા, ટાળી કેક' જના તણા તિમિરને આદિત્યરૂપે થયા, સ્થાપી તીઅે તમે જન તણી કાપી બધી આપદા, વહેતા ધમ કરી થયા જગતમાં હું સારથી સ`દા. [૩૫૨]
[ ૭૧
સ'સારાંભો નિધિ જલ વિષે ખૂડતે હું જિનેન્દ્ર, તારા સારા સુખકર ભલેા ધમ પામ્યા મુનીન્દ્ર, લાખા યત્ના ક્રિ જન કરે તેાય ના તેહ ડુ', નિત્યે ધમ પ્રભુ તુજ ને ભક્તિથી હાથ જોડ [૩૫૩]
શુદ્ધ ધમ તારા શિવ દેનારા વીસરી ભમુ અધમ માં, ધ જિણું પસાય થાયે તે રમુ શુદ્ધ ધર્મમાં, શુદ્ધ ધર્મ આરાધના બળે જીવન મરણુ હા સુખભર, વંદન કરું. ધરી ભાવ દિલમાં ધર્મનાથ જીનેશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org