________________
૬૪ ]
વીતરાગ સ્તુતિ સંચય (૧૨) શ્રી વાસુપૂજ્ય રામી સમુખ બોલવાની રતુતિ
[૩૧૪] શુભ રવર્ણ આસન સત વિકાસને જોતિ લખરવિ લાજહી. સિત ચમર ચૌસઠ સસઢારે સુર સુભક્ત સુસાજહી, નિત કરે પૂજા વાસવં પ્રભુ, વાસુપૂજ્ય જિનેશ્વર, સબ ભાવિકજન મિલ કરો પૂજા, જપ નિત પરમેશ્વરં.
[૩૧૫] ઉો જિન ભાનુ આજે મુજ હૃદય વિષે જાય અંધાર ભાગી. ઉગે જિન ચંદ આજે હૃદય કમલમાં જાય સંતાપી ભાગી, ઉગ્યે જિન ધ્રુવ તારો હૃદયભવનમાં માર્ગ સાચો બતાવે, એવા જિન વાસુ પૂજ્ય ભવિ નમન કરી સર્વ પાપ ખપાવે.
[૩૧૬] . અહા વાસુપૂજ્ય દિન મણિ સમા દ્યોત કરતા, અનેકે તે માર્ગે પગરણ કરી શાંતિ ધરતાં, અહા! આજે હૈયું નિરમેલ થયું પદ્મ સરખું, પ્રભો મુદ્રા પેખી સુખ અનુભવું, ખૂબ હરખું.
[૩૧૭] મેહે ના શું રમણ નિરખી, ચિત્તડું નાનું રે, મેહે ના શું શશિ નિરખતાં ચિત્તડું બાળનું રે, મેહે ના શું કનક નિરખી ચિત્તડું દીનનું રે, મેઘ હું તે ચરણપદમાં વાસુપૂજ્ય નમું રે.
[૩૧૮] વિશ્વોપકારી જિનનામ બાંધ્યું ને મત્યે દેવાસુરથીય પૂજ્ય, એવા સુલક્ષમી ગૃહ વાસુપૂજ્ય, ખૂબે કરો શુદ્ધ સદા તમને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org