________________
[ ૬૩
-------
ચોવીસ જિન સ્તુતિ
[૩૯] છાયા કરે તરુ અશાક સદૈવ સારી વૃક્ષે સુંગધ શુભ શીતલ શ્રેયકારી, પચ્ચીસ જોયણ લગે નહિ આધિ વ્યાધિ, શ્રેયાંસનાથ તુમ સેવથકી સમાધિ
[૩૧] સંસારના ત્રિવિધ તાપ વડે તો છું, આધિ ઉપાધિ વળી વ્યાધિ વડે બન્યો છું, આવ્યો જિનેન્દ્ર શરણુ મુજને બચાવે, શ્રેયાંસનાથ ભવસાગર પાર લાવે.
[૩૧૧] ભાગ્યેથી મનમંદિર વસી ગયા, શ્રેયાંસ સ્વામી તમે, થાયે હર્ષ અમંદ આ ઉર મહીં બીજું કશું ના ગમે, થાયે છે દિલમાં છબી તેમતણું રાખી સદાયે ફરું, ગતો ગુણ ગાનને વિભુ તણું સાંનિધ્યમાંહે કરૂં.
[૩૧૨] જે હેતુ વિણ વિશ્વના દુઃખ હરે ન્હાયા વિના નિર્મળા, જીતે આંતર શત્રુને સ્વબળથી શ્રેષાદિથી વેગળા, વાણી જે મધુરી વદે ભવતરી ગંભીર અર્થે ભરી, તે શ્રેયાંસ જિર્ણોદના ચરણની ચાહું સદા ચાકરી.
[૩૧૩] શ્રેયાંસ તે દિન યાદ આવે, મહીતલે તું વિચરતે, ઉપસર્ગ પરિષહ ફેજ દાબી, નિજાનંદમાં વિચરતે, પડિલાભી તુજને પુન્ય બાંધે, તે થતા અજરામર, - વંદન કરું ધરી ભાવ દિલમાં શ્રેયાંસ જિનેશ્વર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org