________________
૬૨ ]
વીતરાગ સ્તુતિ સંચય (૧૧) શ્રીશ્રેયાંસનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ
[૩૦૪] પ્રભુ તીન છત્ર બિરાજમાન દેવ દુંદુભિ બાજિત, શુભ માન થભં ધર્મચક્ર પુષ્પવૃષ્ટિ સુરજિત, અશોક વૃક્ષ સુછાય શીતલ શ્રેયાંસનાથ જિનેશ્વર, સબ ભાવિકજન મિલકરો પૂજા, જપેનિત પરમેશ્વર.
ડપે વિષયારસે રે ભવજલધિ મહી તારજે નાથ મારા, મેહ અતિભાર માર્યો ભવ ભવ પકડી વાળને નાથ પ્યારા, જે દરિયેજ માટે ઉપશમ રસને નાથ હૈયે ભરેલો, શ્રેયાંસ કૃપા કરીને અરિ સકલ હરી કાપજે વંશવેલે.
વિભે તોડી માયા ભવભવ તણી મોક્ષ વસતાં, છતાં તારે આજે અબુધ જનને મુગ્ધ કરતાં, ધરી હૈયે વાને મસક જલમાં જેમ તરતી, ધરું હૈયે શ્રેયાંસ મમ બુડતી નાવ બચતી,
[૩૦૭] આવ્યા દેડી ભવયુત થઈ નાથ તારી જ પાસે, જાયું મેં તે તવ શરણથી આશપૂરી જ થાશે, દડે જેવું હરિણ વનમાં વારિની આશા રાખી, તેવી દેડું અમૃત સુખની આશ શ્રેયાંસ રાખી.
[૩૦૮] સંસાર રોગે દુ:ખી જંતુઓને છે વૈવના દર્શન તુલ્ય સાથે, છે મેક્ષ લક્ષમીપતિ એહવાએ શ્રેયાંસ થાઓ તવ મુક્તિ માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org