SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] વીતરાગ સ્તુતિ સ ંચય (૧૦) શ્રી શીતલનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૨૯૪] સિત ચંદન જિમ શીતલ જિન પ્રભુ કરે શીતલ દને', એ ભવ દાવાનલ મેટ ધ્રુવે, વાણી વર્ષા વ તે, શ્રી મેાક્ષ મારગ ભવ્ય પાવે, શીતલનાથ જિનેશ્વર, સખ ભવિક જન મિલકરા પૂજા, જપે નિત પરમેશ્વર, [૨૫] પાચે સહવાસ તારા અમલ ગુણ ભર્યાં ચાંદની ચાંદ જેવા, જાણ્યું સઘળું જ આપે શ્રુત શ્રવણ થકી સુખ દેવાધિદેવ, જાવે મનડુ જ મારુ પરઘર ફરવા નાથ નાથી જ લે જે, રાખુ તુમ પાસ આશા શીતલ જિનવરા નાવ તારીજ લે જે. [૨૯૬] ગ્રહી દીક્ષા લીધું પરમ વિભુ તે ઉચ્ચ પદને, દઈ શિક્ષા તાર્યા જગપતિ તમે ભવ્ય જનને, પ્રભા ચાહું છું હું ઉપશમ રસે લીન કરો, ધરુ આણા તારી શીતજિનજી પાર કરો. [૨૭] એસી પુષે અલિમધ લહે ચિત્ત યાને લગાવી, આવી પાસે ગુણ મધ લહું તાન તારું જગાવી, પીવા પાણી જનગણુ નદે છે જેમ દાંડી, આવ્યા તેવા શીતલ જિનજી ભાવ સૌંસાર છેાડી. [૨૯૮] છે શ્રેષ્ઠ હર્ષાકુર જીવના જે તેના વિકાસે નવ મેઘ જેવા, સ્યાદ્વાદ પીચુષ સુસિ'ચનારા, રક્ષેા પ્રમે શીતલજી તમે ને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy