________________
૫૪ ]
વીતરાગ સ્તુતિ સૉંચય
(૭)શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ [૨૬૪]
સખ હરણ દારિદ્ર જગત સ્વામી ભયા નામી જગતહી, રવિ શેષ ઔર નરેશ પૂજે ઈંદ્ર લેાક સુભક્તિ હી, સમ ભાવ શુદ્ધિ ધાર વિનવે સુપાર્શ્વનાથ જિનેશ્વર, સખ ભાવિક જન મિલ કરેા પૂજા જા નિત પરમેશ્વર [૨૬૫]
પાસે। ગુણુકદ આજે, અમિનયન ભર્યાં વિશ્વને તારનારા, પાયે શુભ સોંગ સાચા સકલ જગતના દુઃખને તાડનારા, પાયેા વન કેસરી કે ભવરૂપ વનમાં કને મારનારા, એવા સુપાર્શ્વ ના ૨ ચરણુ શરણથી પાર થાશે કિનારે, [૬૬]
પ્રભુ દીઠું તારુ રૂપ અજબ મે વિશ્વભરમાં, નથી કેાઈ વિશ્વે જિત તુમ સમા શાંત જગમાં, હણાઈ જેની છે તુજ જનમથી કાંતિ જગમાં, સુપાર્શ્વ બ્રહ્મા તે શિવતવ પડે નિત્ય પગમાં.
[૨૬૭]
ક્ષોણી મધ્યે વિધુર સમુ વસ્ત્ર જેનુ· મજાનુ', છાંટી અભો સકલ જનને તત્વ અર્પે કૃપાનુ, ભાવેશ એવા નિરમલ વડે થાય હૈયું જ ભીનું, એવું રૂડુ′ ભવતરણ છે સપ્તમ નાથજીનુ’ [૨૬૮]
શ્રી સઘરૂપી ગગનપ્રદેશે જે તેજથી સૂર્ય સમાન છે ને, પૂજ્યા મહેન્દ્રે ચરણે નમી ને હૈ। વંદના તેહ સુપાર્શ્વ જી ને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org