________________
ચાવીસ જિન સ્તુતિ
[૨૫] વૃષ્ટિ કરે સુરવી તે સૂક્ષ્મ ધારી, જાનુ પ્રમાણુ વિચે કુસુમે। શ્રીકારી, શબ્દો મનહર સુણી શુભ શ્રાત્રમાંહિ, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમુ ઉટાંહિ. [૬૦] જેની સુરમ્ય પ્રતિમા હિતમેાધ આપે, જેના સુચારુ નયના ચિશાંતિ થાપે. સેવા ભવાભત્ર વિષે પ્રભુપદ્મ કેરી, હાજો સદા જિમ નડે નહિ ક્રમ વેરી, [૬૧]
જોતાં દ્વેષી શિશ્ન વિભુ તમે દેષને દૂર ટાળ્યા, શ્વેતાં રાગી ગુણ સકલને કેમ હૈયે સમાવ્યા, છે. નિ:સ્પૃહિ શિઘ્રસુર કરે પદ્મ સેવા તમારી, છે નિઃસ‘ગી શિક વિભુ તમે ભોગવા મુક્તિ સારી, [૬૨]
[ ૫૩
સેના કેરી સુર વિરચિતા પદ્મની પક્તિ સારી, પદ્મો જેવા પ્રભુ ચરણના સ‘ગથી દીપ્તિ ધારી, દેખી ભવ્યા અતિ ઉલટથી હર્ષોંના આંસુ લેવા, તે શ્રી પદ્મ પ્રભુ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે, [૨૬૩] પદ્મ સમ જસ દેહ છે ને લંછન પદ્મ તણું,' જસ સમવસરણની રિદ્ધિ દેખી લેાક વિસ્મય છે ઘણું, પદ્મપ્રભુની વાણી સુણતા વિક્રમના સશય હર', 'દન કરુ ધરી ભાવ દિલમાં પદ્મપ્રભ જીનેશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org