________________
પર ]
વીતરાગ સ્તુતિ સંચય (૬) શ્રી પવાપ્રભુ સ્વામી સન્મુખ બોલવાની સ્તુતિ
[૨૫૪] સબ રાજઋદ્ધિ ત્યાગ જિનછ દાન દે એક વર્ષ હીં, આઠ કર્મ જીતે ધાર દીક્ષા, ભયે સુર નર હર્ષ હીં, જય જય કરત સબ ઈંદ્ર મિલકે, પદ્મ પ્રભુ શ્રી જિનેશ્વર, સબ ભવિક જન મિલ કરો પૂજા જપ નિત પરમેશ્વર.
[૨૫]. આયુ જલબુંદ જેવું પલપલ ઘટતું જાય છે નાથ મારા, અથે રમતાં જ જોયાં સ્વજન સકલને દુખને આપનારા, એવા દુઃખથી જ છેડે ઉર અરજ ધરી મેહને મારનારા, બાળે કરમે જ મારાં શિવનગર વસે પદ્મ વિશ્વોપકારા.
[૨૬] ફળે આશા જાવે તવ દરિશને દુષ્ટ ગતિએ, વળી સાથે જાવે તવ વચનથી દુષ્ટ મતિઓ, હટાવી અને કરમ શિપુને ઉચ્ચ પદને, ધરી હૈયે સેવું અમર બનવા પદ્મ પદને.
[૨૫૭] કેટી કેટી ભવભવ ભમી આજ આનંદ પાયે, રૂડાં તારા દરિસણ પડી મેહ મારે ઘવાયે. દેખી તુંને જગત વિસરી ભાવ હૈયું વધારે, કાપી કર્મો શિવપુર ઘણું પવ નામે પધારે.
[૨૮] આભે રહેલા રિપુ જીતવાને ક્રોધ કરી રક્ત ન હોય જાણે, પદ્મપ્રભોની તનુક્રાંતિ એવી લક્ષમી કરો પુષ્ટ સદા તમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org