________________
૪૮ ]
વીતરાગ સ્તુતિ સંચય (૪) શ્રી અભિનંદન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
[૩૪] ઉપદેશ દે જગ ભવ્ય તારે દેવ નર બહુ પશુધને, મેટ કે મિથ્યાત ધર્મ જૈન વાણી ધરમને, દમ દયા દાન દયાલ ભાગે અભિનંદન જિનેશ્વર, સબ ભવિક જન મિલકર પૂજા જપ નિત પરમેશ્વર,
[૩૫] નાચે અતિ હર્ષ સાથે સુરનર વનિતા જન્મ તારો જ જાણી, આવી ઘણી લે કર કમલ ધરી દેવ માને ઉજાણી, મેટા જય ઘેષ નાદે સુરવર બઢતાં, મેરુ એ હર્ષ ઘેલા, એવા અભિનંદનેશ પ્રવર ગુણ ભરાં દશ કે એક વેલા.
[૨૩] ત્યજી નારીઓને તરૂણ વયમાં મુક્તિ વરવા લહી દિક્ષા કીધા વિવિધ તપ તે કર્મ હરવા, સહી કષ્ટો પીધાં અખય સુખના જ્ઞાન ઝરણાં, બનું શુદ્ધાત્મા હું અભિનંદનજી લેઈ શરણ.
[૨૩૭]. હૈયું મારું દરપણ સમું નાથ જાણે પધારે, આવે ના શું અરૂણ કિરણે આરસીમાં હજારો, જોઉં તારા ગુણ ઉદયને નાથ આવી ઉજાળે; રાખી આશા ભવભવ ચહું નાથ ચેથા સહારો.
[૨૩૮] સ્યાદ્વાદરૂપી જલરાશને રે ઉલ્લાસવામાં શશિ તુલ્ય છે જે, અહંત એવા અભિનંદન શ્રી આપે સદાનંદ અમંદર્પષી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org